🔅 *થોડીક સમજવા જેવી વાતો..* .🔅
👉🏽 નિરાશાની વાતો કરતી વ્યક્તિ પાસે વધુ વખત ઉભા રહેવુ નહિ .
👉🏽તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછૈ તો- પહેલાં કરતાં ઘણુ સારું છે- તેમ જ કહેવુ.
👉🏽 પાણી પણ લીજ્જતથી પીવું જાણે સરબત પીતા હોય.
👉🏽 ભૂતકાળ ની ભવ્યતાની વાતો કોઇને સંભળાવવી નહિ.
👉🏽 કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ પણ - મારી સમજણ કંઇક જુદી છે- તેમ કહેવુ.
👉🏽 શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી.
👉🏽 મોડી રાત સુધી કારણ વગર ગપ્પાં મારવાથી માનસિક તથા આર્થિક દરિદ્રતા આવે છે.
👉🏽 મારુ નસીબ હવે જોરદાર થવાનુ છે - તે આશા હંમેશા જીવંત રાખવી
👉🏽" હા " કે "ના " થી પતી શકે તેના લાંબા જવાબ ટાળવા
👉🏽સંબંધો કામમાં આવશે તેવો ભરોસો રાખવો નહિ
👉🏽 દરેક વ્યક્તિના વખાણ કરવાની કોઇપણ તક જતી કરવી નહિં
👉🏽કોઇનું પાણી પીવાનું થાય તો- તમારા ઘરનું પાણી બહુ મીઠુ છે- તેમ આભાર વશ બોલવું.
👉🏽 દરેકને અંગત સમજીને વ્યવહાર કરવા નહી.
👉🏽 નુકશાન સહન કરવાની હંમેશા