Tuesday, 28 January 2014

વહેમને વંટોળ આ દેશમાં

@અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને                                                                   વંટોળે વહે;
@અતીશ્રદ્ધા છે અવળચંડી,
      વેવલાપણાંનાં વાવેતર કરે.
@ યુરોપે અટપટાં યંત્રો શોધી                                   . .  .  . ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ
       કર્યાં ફોટામાં.
@ પશ્ચીમે ઉપગ્રહ બનાવી,
    ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી,
મઢી દીધા અંગુઠીમાં.
@ જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી,ગરીબી રાખી ઘરમાં.
@ અમેરીકા વૈજ્ઞાનીક
અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
@ પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
@ ઍડવર્ડ જેનરે રસી શોધી,
શીતળા નાબુદ કર્યા જગમાં
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
@ પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી,
લાકડાં ખડક્યાં ચીતામાં..
@ વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં,  ઠગનારા ઘણા છે આ
દેશમાં.
@ સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં,
લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
@ લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

દિકરી

દિકરી

Sunday, 26 January 2014

' માવતર એજ મંદિર '


જીવતા માબાપ ને સ્નેહ થી સાંભળશો ,

ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું અર્થ ?

સાથે બેસી જમવા ની ઈચ્છા એમની પ્રેમ થી પુરી કરો ,

પછી ગામ આખા ને લાડવા જમાડવા નો શું અર્થ .?

વહાલ ની વર્ષા કરનારા ને વહાલ થી ભીજવી દેજો ,
������������������
ચીર વિદાય પછી આંસુ સારવા નો શું અર્થ ?
������������������
ઘર માં બેઠેલા માબાપ રૂપી ભગવાન ને ઓળખી લેજો ,

પછી અડસઠ તીર્થ ફરવા નો શું અર્થ ?
������������������
સમય કાઢી વૃદ્ધ વડલા પડખે બેસી લેજો ,
������������������
પછી બેસણા માં ફોટા સામે બેસવા - બેસાડવા નો શું અર્થ ?

લાડકોડ પૂરનારા માબાપ ને સદાય હૈયે રાખજો ,

પછી દીવાન ખંડ માં તસ્વીર રાખવા નો શું અર્થ ?

હયાતી માં જ હૈયું એમનું ઠારી સેવા નું સુખ આપજો ,

પછી ગંગાજળ માં અસ્થીj પધરાવવા નો શું અર્થ ?

'માવતર એ જ મંદિર' એ સનાતન સમજી રાખજો ,

પછી' રામ નામ સત્ય છે' બોલવા નો શું અર્થ ?


Friday, 24 January 2014

જિવનની સાચી સમજ

જીવન સમજાવતી એક જોરદાર વાત..

બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા. ઘરે
આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ
કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી.

એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ હવે
પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ
નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા.

20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ કે
આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ પણ આ
થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ
અહિંયા જ છોડી દઇએ.
20માં માળ પર થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી

હવે એ સરળતાથી આગળ
વધી રહ્યા હતા. 40માં માળ પર
પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ
હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા.

એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને
દાદરા ચઢતા જાય.
60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ
ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ
છીએ હવે તો બસ ખાલી 20 દાદરા જ
ચઢવાના બાકી છે.
બંને ઝગડવાનું બંધ કરીને આગળ
વધ્યા અને 80માં માળ પર આવી પહોંચ્યા અને
હાશકારો થયો. મોટાભાઇએ નાનાને કહ્યુ, “ઘર પર
તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.”
નાનાએ કપાળ પર હાથ દઇને કહ્યુ , “ અરે ,
ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ
રહી ગઇ.”

જીવનમાં પણ કંઇક આવુ જ બને છે પ્રથમ 20 વર્ષ
સુધી આપણે માતા-
પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ
છીએ. 20 વર્ષ બાદ અપેક્ષાનો બોજો હળવો થતા જ
મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર
નહી. 40 વર્ષ પછી સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ
તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે ,
ઝગડાઓ શરુ થાય. આમ કરતા કરતા 60 વર્ષ પુરા થાય
પછી વિચારીએ કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે
ખોટી માથાકુટ શું કરવી.

જ્યારે 80 વર્ષે પહોંચીએ
ત્યારે સમજાય કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ
તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન પુરુ થઇ ગયુ.

યુવાનીમાં જોયેલાii સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ
સમય યુવાની જ છે. 80 વર્ષે જે જોઇતું હોઇ એ
મેળવવાની શરુઆત 20માં વર્ષથી જ કરી દેવી.

તો મિત્રો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે કામ કરો..

Thursday, 23 January 2014

દિકરી કે સાચો દિકરો

છેલ્લે સુધી વાંચજો...!
રડવુંના આવે તો સમજવું કે તમારે દિમાગ છે પણ દિલ નથી !!
હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રવેશ કર્યો…. ‘સાંભળ્યું ?’
અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.
“આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે.
સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.”
સોનલ એમની એકની એક દીકરી હતી..
ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .
હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.
સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી.
એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી,
હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ…
અને કાયમ કહેતા ‘બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’
બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.
લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.
હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું
‘બેટા તારા સસરા સાથે મારી વાત થઇ…એમણે કરિયાવરમાં કઈ જ લેવાની નાં કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી .
તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું…તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.’
‘ભલે પપ્પા’ – સોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી.
સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી.
ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી….
કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા
‘ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’
“પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ…
પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું…
એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે…
જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે !
જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરેત જ ને !!! “
હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી …
“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?”
હરીશભાઈ ભારે આવાજમાં -”હા બેટા”, એટલું જ બોલી શક્યા.
“તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો….
તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો.
બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું.”
દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?
લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ
દુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો….
૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ….
સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું ??
પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,
“ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ???”
દોસ્તો દિલથી આ પોસ્ટ ગમી હોય તો એક વિનંતી છે કે આ પોસ્ટને શેર (Share) કરવાનું ભૂલતા નહી..

Wednesday, 22 January 2014

Indian govetment online service

Dear All, It is an excellent online service introduced by GOI.
Kindly pass this on to as many as you can.

�� Finally something very useful ��

�� INDIAN GOVERNMENT INTRODUCED ONLINE SERVICES �� 

*Obtain:
1.  Birth Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=1

2.  Caste Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=4

3.  Tribe Certificate
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8

4.  Domicile Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=5

5.  Driving Licence
http://www.india.gov.in/howdo/howdoi.php?service=6

6.  Marriage Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=3

7.  Death Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=2

Apply for:
1.    PAN Card
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=15

2.     TAN Card
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=3

3.     Ration Card
http://www.india.gov.in/howdo/howdoi.php?service=7

4.     Passport
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=2

5.     Inclusion of name in the Electoral Rolls
http://www.india.gov.in/howdo/howdoi.php?service=10

Register:  
1.    Land/Property
http://www.india.gov.in/howdo/howdoi.php?service=9

2.    Vehicle
http://www.india.gov.in/howdo/howdoi.php?service=13

3.    With State Employment Exchange
http://www.india.gov.in/howdo/howdoi.php?service=12

4.    As Employer
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=17

5.    Company
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=19

6.    .IN Domain
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=18

7.    GOV.IN Domain
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=25

Check/Track:
1.    Waiting list status for Central Government Housing
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=9

2.     Status of Stolen Vehicles
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=1

3.    Land Records
http://www.india.gov.in/landrecords/index.php

4.    Cause list of Indian Courts
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=7

5.    Court Judgments (JUDIS )
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=24

6.    Daily Court Orders/Case Status
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=21

7.    Acts of Indian Parliament
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=13

8.    Exam Results
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=16

9.    Speed Post Status
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=10

10. Agricultural Market Prices Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=6

Book/File/Lodge:
1.     Train Tickets Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=5

2.     Air Tickets Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=4

3.     Income Tax Returns
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=12

4.     Complaint with Central Vigilance Commission (CVC)
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=14

Contribute to:
1.      Prime Minister's Relief Fund
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=11

Others:
1.      Send Letters Electronically
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=20

Global Navigation  
1.     Citizens
http://www.india.gov.in/citizen.php

2.     Business (External website that opens in a new window)
http://business.gov.in/

3.     Overseas
http://www.india.gov.in/overseas.php

4.     Government
http://www.india.gov.in/govtphp

5.     Know India
http://www.india.gov.in/knowindia.php

6.     Sectors
http://www.india.gov.in/sector.php

7.     Directories
http://www.india.gov.in/directories.php

8.     Documents
http://www.india.gov.in/documents.php

9.     Forms
http://www.india.gov.in/forms/forms.php

10.  Acts
http://www.india.gov.in/govt/acts.php

11.  Rulesu
http://www.india.gov.in/govt/rules.php

Saturday, 18 January 2014

Android mahiti

Android Secret codes------------------------------------
1. Phone Information, Usage andBattery – *#*#4636#*#*

2. IMEI Number – *#06#

3. Enter Service Menu On NewerPhones – *#0*#

4. Detailed Camera Information –*#*#34971539#*#*

5. Backup All Media Files –*#*#273282*255*663282*#*#*

6. Wireless LAN Test –*#*#232339#*#*

7. Enable Test Mode for Service –*#*#197328640#*#*

8. Back-light Test – *#*#0842#*#*

9. Test the Touchscreen –*#*#2664#*#*

10. Vibration Test – *#*#0842#*#*

11. FTA Software Version –*#*#1111#*#*

12. Complete Software andHardware Info – *#12580*369#

13. Diagnostic Configuration –*#9090#

14. USB Logging Control –*#872564#

15. System Dump Mode – *#9900#

16. HSDPA/HSUPA Control Menu –*#301279#

17. View Phone Lock Status –*#7465625#

18. Reset the Data Partition toFactory State – *#*#7780#*#*

----------> Share With Everyone <-------
Www.suremcxtips.com send this sms to 20 frnd get Rs . 84.18 talktime free. Really. Its 4  publishing this website. Kari dejo sachu 6. Chek balance.

આજનુ સદચિંતન

Wednesday, 15 January 2014

Morbi doctor nomber

All morbi Hospital & doctor numbers (morbi cord-02822)

Civil/Sahakari Hospital
230203 / 230238 / 230228

Citi Dispensari
231439

Avi Eye & Dental Hospital
232145

Homeopathic Hospital
240696

Parbhat Hospital
224244

Bhadesiya Hospital
222451

Karishna Hospital
224492

D. C. Mehta Sarvajanik Hospital
223511

Himani Homeopath Clinic
224550

Janeta Hospital
230556

DevShree Maternity Hospital
222022

Kagathara Surgical Hispital
231495

Dhavani Surgical Hispital
222411

Kamadar Vima Hospital-1
240787

Kamadar Vima Hospital-2
220844 / 240610

Mayur Dispensari
242850

N. B. Kotak Sarvajanik Hospital
221552

Nishith Nursing Home
231900

Parth Hospital
233078

Raj Rajeswari Clinic
231998

Shivam Hospital (Ear, Nose and Throat)
229027

Shivam Hospital
232755

Sradha Hospital
220500

Sadbhavna Hospital
222188 / 224364

Sahyog Cheriteble Hospital
222601 / 222181

Jandip Hospital
225566

Killol Children's Hospital
251895

Shivam Medical Hospital
231909

Sahyog Hospital
231756

Anuj Surgical/Maternity Hospital
250100 / 250200

Rupala  Ortho Hospital
227940

Shreeji Orthopaedic Hospital
222901

Animal Hospital
220642


  Ambulance

Civil / Sahkari
230203 / 230228

Sadbhavna Hospital
221450 / 222188

Satkam Cheritable Trust
221450 / 9824819601

Nagar Palika
230050

Sahyog Hospital
231756

Sadguru Seva Kendra
220711 / 230021

Raghuvir Sena
231514 / 231548


  Death Vehicle (શબવાિહની)

Satkam Cheritable Trust
222181 / 9824819601

Sadgurudev Sarvajanik Trust
231214 / 220711 / Night 223869

Rameshbhai Ghadiyari
220578

All morbi doctor numbers
Doctors - General Surgeon

Dr. R. M. Bhoot
231490 / 231491

Dr. D. M. Kagathara
231495 / 230446

Dr. Dilip Patel
231756 / 231752

Dr. J. P. Bhalodiya
231966

Dr. J. S. Bhadeshiya
222451 / 231152

Dr. K. I. Makad
220390 / 231291

Dr. M. J. Parikh
220293

Dr. M. M. Pethapara
220945

Dr. P. V. Airvadiya
231589 / 231324

Dr. V. R. Parikh
220343 / 240238

Dr. V. Kachrola
222693

Dr. Dharmendra Hadiyal
9227662444


  Skins Specialist (Dermatologist)

Dr. Bhavesh S. Devani
220501

Dr. R. P. Bhila
220039

Dr. Vijay L. Kanani
230651


  Gynecologist

Dr. Anjanaben Gadhiya
227527

Dr. Bhavnaben Jani
250100 / 250200

Dr. Devinaben Akhani
222022 / 230923

Dr. Kusumben Doshi
232626 / 222343

Dr. Jaishreeben Parikh
231900

Dr. Hanshaben Bhatt
234333

Dr. Jayesh Panara
231565

Dr. Hemaben Patel
221450

Dr. Nishaben Patel
231490

Dr. Hemankshiben Sheth
220489

Dr. Padmaben Kunpara
231755

Dr. Purnimaben Bhadeshiya
222451

Dr. Pratimaben Shah
231492

Dr. Niruben Oza
231238

Dr. Hastrekhaben Maheta
220338


  M.D. Physician

Dr. Vijay Gadhiya
225566 / 225565

Dr. Jayesh B. Patel
223478 / 220477

Dr. S.T. Varasada
220600 / 220700

Dr. M.B. Parmar
231909 / 9825764002

Dr. M.J. Bavarva
220392 / 231344

Dr. N.U. Sanghavi
220389 / 230309

Dr. Pradip Dudharejiya
231934 / 226888

Dr. Parimal N. Aashar
231096

Dr. Bharat V. Kaila
224492


  Children's Hospital (Paediatrician)

Dr. Hasmukh A. Savshani
251895

Dr. Ramesh V. Boda
231157

Dr. Falguni Maheta
222901

Dr. A. P. Sadatiya
224222

Dr. Dinesh Patel
231791

Dr. J. H. Doliya
231131

Dr. M. S. Maheswari
220490

Dr. Praful V/ Nayak
230203

Dr. R. N. Ghoniya
231595

Dr. Satish N. Patel
220244


Anesthesia ( Topi Sunghadnar)

Dr. Keyur M. Kharod
230291

Dr. Naresh N. Patel
230556

Dr. Rameshbhai J. Sachdev
225571

Dr. P. J. Dodliya
230203


  Psychiatrist ( Mansik Rog Nisnat)

Dr. D. B. Maniyar
231855 / 221566


  X-ray Sonography - Radiology

Dr. Sunil V. Akhani
251084 / 222424


Orthopaedic Specials

Dr. R. G. Rupala
227940

Dr. Nitin Budhadev
233078

Dr. Dharmendra P. Maheta
222901

Dr. Anil N. Patel
231553

Dr. P. P. Jani
230203


  Ear, Nose and Throat Specials

Dr. Preyash Pandya
229027

Dr. Ketan H. Hindocha
220453 / 220400

Dr. C. P. Chatrola
231994

Dr. Alkesh Patel
222411 / 9825829587


  Ophthalmologist

Dr. Aswin Budhadev
232145 / 230466

Dr. Manisha B. Devani
220501 / 231701

Dr. V. C. Katriya
227501


  Homeopathic

Dr. Mehul J. Toliya
231131

Dr. Nilesh P. Gami
226533

Dr. Vinod K. Patel
9879722200

Dr. Karsan M. Chauhan
226298


   Physiotherapist

Dr. Bhavesh A. Patel
22224

Tuesday, 14 January 2014

મકર સંકરાતનો મહિમા

संक्रांति का अर्थ
'संक्रान्ति' का अर्थ है
सूर्य का एक राशि से दूसरी राशि में जाना, अत: वह राशि जिसमें सूर्य प्रवेश करता है, संक्रान्ति की संज्ञा से विख्यात है।
राशियाँ बारह हैं,
यथा मेष, वृषभ,
मिथु न, कर्क, सिंह,
कन्या, तुला, वृश्चिक ,
धनु, मकर, कुम्भ, मीन। मलमास पड़ जाने पर भी वर्ष में केवल 12 राशियाँ होती हैं। प्रत्येक संक्रान्ति पवित्र दिन के रूप में ग्राह्य है।
मत्स्यपुराण ]ने संक्रान्ति व्रत का वर्णन किया है।
एक दिन पूर्व व्यक्ति (नारी या पुरुष) को केवल एक बार मध्याह्न में भोजन करना चाहिए और संक्रान्ति के दिन दाँतों को स्वच्छ करके तिल युक्त जल से स्नान करना चाहिए।
व्यक्ति को चाहिए कि वह किसी संयमी ब्राह्मण गृहस्थ को भोजन सामग्रियों से युक्त तीन पात्र तथा एक गाय यम, रुद्र एवं धर्म के नाम पर दे और चार श्लोकों को पढ़े,
जिनमें से एक यह है-
'यथा भेदं' न पश्यामि शिवविष्ण्वर्कपद्मजान्।
तथा ममास्तु विश्वात्मा शंकर:शंकर: सदा।।,
अर्थात् 'मैं शिव एवं विष्णु तथा सूर्य एवं ब्रह्मा में अन्तर नहीं करता, वह शंकर, जो विश्वात्मा है, सदा कल्याण करने वाला है।
दूसरे शंकर शब्द का अर्थ है- शं कल्याणं करोति। यदि हो सके तो व्यक्ति को चाहिए कि वह ब्राह्मण को आभूषणों, पर्यंक, स्वर्णपात्रों (दो) का दान करे।
यदि वह दरिद्र हो तो ब्राह्मण को केवल फल दे।
इसके उपरान्त उसे तैल-विहीन भोजन करना चाहिए और यथा शक्ति अन्य लोगों को भोजन देना चाहिए।
स्त्रियों को भी यह व्रत करना चाहिए।
संक्रान्ति, ग्रहण, अमावस्या एवं पूर्णिमा पर गंगा स्नान महापुण्यदायक माना गया है और ऐसा करने पर व्यक्ति ब्रह्मलोक को प्राप्त करता है] प्रत्येक संक्रान्ति पर सामान्य जल (गर्म नहीं किया हुआ) से स्नान करना नित्यकर्म कहा जाता है, जैसा कि देवीपुराण) में घोषित है-
'जो व्यक्ति संक्रान्ति के पवित्र दिन पर स्नान नहीं करता वह सात जन्मों तक रोगी एवं निर्धन रहेगा; संक्रान्ति पर जो भी देवों को हव्य एवं पितरों को कव्य दिया जाता है, वह सूर्य द्वारा भविष्य के जन्मों में लौटा दिया जाता है

Monday, 13 January 2014

આવા પતંગ કાપો......

જીવનની સાચી જડિ બુટિ......આના થિ દુર રહો......

Happy makarsankranti

Patang udado pan pankhi bachao

Aajno suvichar

સુવાક્ય

તમારું જીવન તમને આપવામાં આવ્યું છે તે પ્રભુનું કાર્ય કરવા માટે અને પ્રભુના આવિભાર્વમાં સહાયભૂત થવા માટે આપવામાં
આવ્યું છે. એ ભાવે એને જુઓ અને સમજો.

#GujaratiPride

Saturday, 11 January 2014

Aajno suvichar

જયારે કંઈપણ ન હોય અથવા તો જયારે બધું જ હોય ત્યારે મનુષ્ય ના સંસ્કાર મપાય જાય છે

Tuesday, 7 January 2014

Shikshak

અસ્ત થયાવીના સદા પ્રકાશતો સુરજ એટલે શિક્ષક 

Yogay ghadtar

લોખંડ ગરમ  હોય ત્યારે હથોડો મારવાથી યોગ્ય ઘાટ આપી શકાય તેમ બધા કહે છે ,પણ હું માનું  છું કે લોખંડ ગરમ થાય ત્યાં સુધી ઘા મારવાથી જ યોગ્ય ઘાટ આપી શકાય છે

Saturday, 4 January 2014

Aajno manushy

કોઈ વૈશાખી પણું લઈને , ફરે છે કોઈ વર્ષાદી  પણું લઈને ફરે છે ,

My blog is GOLDEN LIFE start

નમસ્તે મિત્રો

આજથી હું મારા બ્લોગ ની શુભ શરૂઆત કરી રહ્યો છું..


આપનો સહકાર એ જ મારી અપેક્ષા.....



વિરલ ત્રિવેદી