Friday, 28 February 2014

बच्चे , रिश्तेदार , उसकी अहमियत और उसके प्यार को समझीए .......


वह प्राइमरी स्कूल की टीचर थी |

सुबह उसने बच्चो का टेस्ट लिया था

और उनकी कॉपिया जाचने के लिए

घर ले आई थी | बच्चो की कॉपिया

देखते देखते उसके आंसू बहने लगे | उसका पति वही लेटे mobile देख रहा था |

उसने रोने का कारण पूछा ।

टीचर बोली , “सुबह मैंने बच्चो को

‘मेरी सबसे बड़ी ख्वाइश’ विषय पर कुछ

पंक्तिया लिखने को कहा था ; एक बच्चे

ने इच्छा जाहिर करी है की भगवन उसे

Mobile बना दे |

यह सुनकर पतिदेव हंसने लगे |

टीचर बोली , “आगे तो सुनो बच्चे ने

लिखा है यदि मै mobile बन जाऊंगा, तो

घर में मेरी एक खास जगह होगी और

सारा परिवार मेरे इर्द-गिर्द रहेगा |

जब मै बोलूँगा, तो सारे लोग मुझे ध्यान

से सुनेंगे | मुझे रोका टोका नहीं जायेंगा

और नहीं उल्टे सवाल होंगे |

जब मै mobile बनूंगा, तो पापा ऑफिस से

आने के बाद थके होने के बावजूद मेरे

साथ बैठेंगे | मम्मी को जब तनाव होगा,

तो वे मुझे डाटेंगी नहीं, बल्कि मेरे साथ

रहना चाहेंगी | मेरे बड़े भाई-बहनों के

बीच मेरे पास रहने के लिए झगडा होगा |

यहाँ तक की जब mobile बंद रहेंगा, तब भी

उसकी अच्छी तरह देखभाल होंगी |

और हा, mobile  के रूप में मै सबको  ख़ुशी

भी दे सकूँगा | “

यह सब सुनने के बाद पति भी थोड़ा

गंभीर होते हुए बोला ,

‘हे भगवान ! बेचारा बच्चा …. उसके

माँ-बाप तो उस पर जरा भी ध्यान नहीं

देते !’

टीचर पत्नी ने आंसूं भरी आँखों से

उसकी तरफ देखा और बोली,

“जानते हो, यह बच्चा कौन है? ………………………हमारा अपना बच्चा……

.. हमारा छोटू |”

सोचिये, यह छोटू कही आपका बच्चा

तो नहीं ।

मित्रों , आज की भाग-दौड़ भरी ज़िन्दगी

में हमें वैसे ही एक दूसरे के लिए कम

वक़्त मिलता है , और अगर हम वो भी

सिर्फ टीवी देखने , मोबाइल पर

खेलने और फेसबुक से चिपके रहने में

गँवा देंगे तो हम कभी अपने रिश्तों की

अहमियत और उससे मिलने वाले प्यार

को नहीं समझ पायेंगे ।

Wednesday, 26 February 2014

શિવ રાતનો મહિમા

શિવરાત્રી

આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

૧ કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
૨ મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે.
૩ મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.

મહા વદ ચૌદસને દીવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સુણાવે છે. શુભ ચિંતન અને સતત જાગૃતિપૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે, અલબત્ત એ રાત્રિ કેટલી લાંબી હશે એ માણસના મનમાં શિવત્વ પામવાની ઈચ્છા પર નિર્ભર કરે છે અને સાચી ઈચ્છા, સમર્પણ અને વિશુધ્ધ ભાવના હોય તો શિવત્વ મેળવી શકાય એ નિઃશંસય વાત છે. શિવરાત્રિના દિવસે એક પારધિના થયેલા હ્રદય પરિવર્તનની પૌરાણિક કથા તો આપણને જાણ છે જ. હરણાંઓના વચન પર વિશ્વાસ રાખીને પારધી તેમને તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. માંડ મળેલા એક શિકાર રૂપી હરણાંની રાહ જોઈ પારધી આખી રાત બીલીના વૃક્ષની નીચે બેસી રહે છે અને બીલીના પાંદડા તોડી તોડીને નીચે નાખ્યા કરે છે. આખા દિવસનો ઉપવાસ, રાત્રી જાગરણ અને બીલીપૂજા અને વૃક્ષની નીચે રહેલા શિવલિંગનું અનાયાસ થયેલું પૂજન, આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે. અને તેમાંય સવાર થતાંજ બચ્ચાઓ સાથે મરવા માટે પાછા આવેલા હરણ પરિવારનું વાત્સલ્ય અને વચનપાલન જોઈને તેનું મન દ્રવિત થઈ જાય છે. માનવ ચાર પગવાળા પ્રાણીઓને તેમની મહાનતા, સચ્ચાઈ અને વચનપાલન માટે વંદન કરે છે. અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે.

ગિરનારની ગોદમાં શિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે.ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિનાં રોજ રાત્રે ૯ વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે.આ સરઘસમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠીનાં હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે.આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદીરનાં બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ નાગાબાવાઓ અન્ય સાધુ-સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખુબજ છે. કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થઈ જાય છે.

ૐ નમ: શિવાય|

ૐ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્‌ |
ઉર્વારુકમિવ બન્ધનાતમૃત્યોર્મુક્ષીય મામૃતાત ||

ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ |
જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબન્ધનૈઃ ||

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્|
ત્રિજન્મપાપસંહારં એક બિલ્વ શિવાર્પણમ્||
આ મંત્રથી ભગવાન શંકરજીને બિલીપત્ર ચઢાવાતું હોય છે.

Monday, 24 February 2014

कोृध का खानदान

क्रोध का अपना पुरा खानदान है ॥
क्या आप जानते है ???
:•~क्रोध की एक लाडली बहन है - जिद ॥
:•~ क्रोध की पत्नी है - हिंसा ॥
:•~ क्रोध का बडा भाइ है - अहंकार ॥
:•~ क्रोध का बाप जिससे वह डरता है - भय ॥
:•~क्रोध की बेटीया है - निंदा और चुगली ॥
:•~ क्रोध का बेटा है - वैर ॥I
:•~ इस खानदान की नकचढी बहु है - ईर्ष्या ॥
:•~ क्रोध की पोती है - घ्रणा ॥
:•~ क्रोध की मां है - उपेक्षा ॥
तो क्रोध के खानदान से हमेंशा दुर रहीये..

Saturday, 15 February 2014

પાણી ભગાવે રોગ

નવી અને જૂની જીવલેણ બીમારીનો એક બહુ જ સરળ અને
સાદો ઉપચાર ‘ પાણી પ્રયોગ ‘ નામનો એક લેખ ‘ જાપાનીસ
સીકનેસ એસોસિએશન ‘ તરફથી પ્રગટ થયો છે, તેનો સારાંશ
નીચે આપ્યો છે :
આ ચમત્કારિક ‘ પાણી પ્રયોગ ‘ નાં પરિણામોનું વૈજ્ઞાનિક
પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનાથી નીચેના રોગો મટ્યાનું
જણાયું છે.
=> માથાનો દુખાવો, બ્લડ પ્રેશર, સંધિવા, લકવો, બેહોશી,
બ્લડકોલેસ્ટરોલ, કફ, ખાંસી, દમ, ટી.બી., મેનિન્જાઈટિસ,
લીવરને લગતા રોગો, પેશાબની બીમારીઓ, એસિડીટી, ગેસ
ટૂબલ, મરડો, કબજિયાત, હરસ, ડાયાબિટીસ, આંખની બીમારીઓ,
સ્ત્રીઓનું અનિયમિત માસિક, પ્રદર, ગર્ભાશયનું કેન્સર, નાક,
એન ગળાના રોગો.
પાણી પીવાની રીત : -
વહેલી સવારે ઊઠીને મોઢું ધોયા વગર કે બ્રશ – દાતણ
કર્યા વગર 1250 ગ્રામ પાણી (4 મોટા ગ્લાસ) એક સાથે
પી જવું. તે પછી 45 મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં.
પાણી પીધા પછી બ્રશ – દાતણ – કોગળા કરી શકાય. આ
પ્રયોગ ચાલુ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને
રાત્રે જમ્યા પછી બે કલાક પછી પાણી પીવું. અને રાત્રે
સૂવાના અડધા કલાક પહેલા કંઈ ખાવું નહીં. બીમાર તથા નાજુક
પ્રકૃતિના માણસો એક સાથે ચાર ગ્લાસ પાણી પી ન શકે
તો એક અથવા બે ગ્લાસથી શરૂઆત કરી, ધીમે ધીમે વધારી ચાર
ગ્લાસ સુધી પહોંચાડવું. બીમાર માણસોએ સજા થવા અને
તંદુરસ્ત માણસોએ બીમાર ન પડવા માટે આ પ્રયોગ કરવો.
પ્રયોગો અને પરીક્ષણના આધારે નીચે જણાવેલ બીમારી સામેં
જણાવેલ મુદતમાં મટી શકે છે.
હાઈ બ્લડપ્રેશર 1 માસમાં
ગેસની તકલીફો 2 દિવસમાં
ડાયાબિટીસ 1 અઠવાડિયામાં
કબજિયાત 2 દિવસમાં
કેન્સર 1 માસમાં
ટી.બી. 3 માસમાં
નોંધ :- ચાર ગ્લાસ પાણી પીવાથી કોઈ આડ અસર થતી નથી.
શરૂઆતમાં ત્રણેક દિવસ પેશાબ કરવા વધારે વખત જવું પડે છે.
ત્યારબાદ રેગ્યુલર થઇ જાય છે.

Friday, 14 February 2014

વેલણ ટાઇમ ડે.........

વેલેન્ટાઇન ડે

વેલેન્ટાઇન ડે ની શરુઆત ભારત માં થઇ હતી, અને તે પણ ગુજરાત માં. આ બહુ ઓછા લોકો ને ખબર છે. એવી ધારણા છે કે, ગુજરાતી પુરુષો, ખાસ કરી ને પટેલ તેમની પત્ની એટલે ક પટલાણી ઓ ને, માન નહોતા આપતા.એક દિવસ, (૧૪ મી ફેબ્રુઆરી) એક બહાદુર પટલાણી જે ખુબજ દુઃખ સહન કરી ચુકી હતી,તેણે બદલો લેવાનું નક્કી કર્યુ, અને તેના પતિ એટલે કે પટેલ ને Velan (વેલણ) વડે ઝુડી નાખ્યો, એજ Velan(વેલણ) કે જેનાથી તે તેના પતિ ...માટે રોજ રોટલી બનાવતી હતી. અને આ વખતે લોટ ની જગ્યા એ તેનો પતિ હાથ માં આવી ગયો.આ ગુજરાતી સ્ત્રી માટે ખુબ મહત્વ નો અવસર હતો અને આ વિદ્રોહ આગ ની જેમ બધેફેલાવા લાગ્યો, અને બધા ઘર ની સ્ત્રીઓ એ તેમના પતિ કે જે તેમની હેરાન કરતા હતા, તેમને Velan (વેલણ) વડે ઝુડી નાખ્યા. અને પટેલ ને બોઘપાઠ મળ્યો કે, તેમની પટલાણી ની સાથે સારુંવર્તન કરે.દર વર્ષે આ દિવસે, ગુજરાતી સ્ત્રી ઓ આ દિવસ ની યાદ માં તેમના પતિ ને એક વેલણ મારે છે અને પતિદેવ વેલણ ખાઇ લે છે, અને તેમની પત્ની ઓ ને ખુશ કરે છે.તમે જાણો જ છો કે ગુજરાત પશ્ચિમી સંસ્ક્રુતિને વધારે જલ્દી અપનાવે છે, માટે આ દિવસ ને "Velan Time (વેલણ ટાઇમ)" દિવસ તરીકે ઓળખાયો..

Wednesday, 12 February 2014

સાવધાન કરતા કોડ વાંચો.....


● सावधान मित्रों अगर खाने पीने कि चीजों के पैकेटो पर निम्न
कोड लिखे है तो उसमें ये चीजें मिली हुई है.
E 322 - गाये का मास
E 422 - एल्कोहोल तत्व
E 442 - एल्कोहोल तत्व ओर कमिकल
E 471 - गाय का मास ओर एल्कोहोल तत्व
E 476 - एल्कोहोल तत्व
E 481 - गाय ओर सुर के मास ए संगटक
E 627 - घातक केमिकल
E 472 - गाय + सुर + बकरी के मिक्स मास के संगटक
E 631 - सुर कि चर्बी का तेल
● नोट -
ये सभी कोड आपको ज्यादातर विदेशी कम्पनी एवम् निम्न.
● जेसे :- चिप्स , बिस्कुट , च्युंगम , टॉफी ,कुरकुरे ओर
मैगी आदि में
दिखेगे l
● ध्यान दे ये अफवह नही बिलकुल सच है अगर यकीन
नही हो तो इंन्टरनेट गुगल पर सर्च कर लो.
● मैगी के पैक पे ingredient में देखें , flavor (E-635 )
लिखा मिलेगा.
● आप चाहे तो Google पर देख सकते है इन सब नम्बर्स को:-
E100, E110, E120, E 140, E141, E153, E210,
E213, E214, E216,
E234, E252,E270, E280, E325, E326, E327, E334,
E335, E336,
E337, E422, E430, E431, E432, E433, E434,
E435, E436, E440, E470, E471, E472, E473,
E474, E475,E476, E477, E478, E481, E482, E483,
E491, E492, E493, E494, E495,E542,E570, E572,
E631, E635, E904.

Our Attitude Our Life


A B C D E F G H I J K LM N O P Q R S T U V W X Y Z
is equal to:
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

Then,

H+A+R+D+W+O+R+K ;
8+1+18+4+23+15+18+11=98%

K+N+O+W+L+E+D+G+E ;
11+14+15+23+12+5+4+7+5=96%

L+O+V+E;
12+15+22+5 = 54%

L+U+C+K ;
12+21+3+11 = 47%

None of them makes 100%. Then what makes 100%?

Is it Money? NO!

M+O+N+E+Y= 13+15+14+5+25=72%

Leadership? NO!

L+E+A+D+E+R+S+H+I+P= 12+5+1+4+5+18+19+8+9+16=97%

Every problem has a solution, only if we perhaps change our "ATTITUDE"...

A+T+T+I+T+U+D+E ;
1+20+20+9+20+21+4+5 = 100%

It is therefore OUR ATTITUDE towards Life and Work that makes
OUR Life .

Tuesday, 11 February 2014

RTO Cod Gujarat

NEW LIST OF R.T.O

GJ-1Ahmedabad
GJ-2Mehsana
GJ-3Rajkot
GJ-4Bhavnagar
GJ-5Surat City
GJ-6Vadodara City
GJ-7Kheda
GJ-8Banaskantha (Palanpur)
GJ-9Sabarkantha (Himmatnagar)
GJ-10Jamnagar
GJ-11Junagadh
GJ-12Kutch
GJ-13Surendranagar
GJ-14Amreli / Rajula
GJ-15Valsad
GJ-16Bharuch
GJ-17Panchmahal (Godhara)
GJ-18Gandhinagar
GJ-19Bardoli
GJ-20Dahod
GJ-21Navsari
GJ-22Narmada
GJ-23Anand
GJ-24Patan
GJ-25Porbandar (Sudamapuri)
GJ-26Vyara
GJ-27Ahmedabad East (Vastral)
GJ-28Surat rural
GJ-29Vadodara rural
GJ-30Dang
GJ-31Gandhidham
GJ-32Botad
GJ-33Modasa (arrvali)
GJ-34Dwarka
GJ-35Mahisagar
GJ-36Morbi
GJ-37  Chhota Udaipur....
.  .............
......FORWARD TO ALL GROUPS AND FRIENDZ...........

Friday, 7 February 2014

Shatruni aavshykta

આ છે જિંદગી.... ...


Bol ke padhna... sukun milega
जो चाहा कभी पाया नहीं,
जो पाया कभी सोचा नहीं,
जो सोचा कभी मिला नहीं,
जो मिला रास आया नहीं,
जो खोया वो याद आता है
पर
जो पाया संभाला जाता नहीं ,
क्यों
अजीब सी पहेली है ज़िन्दगी
जिसको कोई सुलझा पाता नहीं.
जीवन में कभी समझौता करना पड़े तो कोई बड़ी बात
नहीं है,
क्योंकि,
झुकता वही है जिसमें जान होती है,
अकड़ तो मुरदे की पहचान होती है।
ज़िन्दगी जीने के दो तरीके होते है!
पहला: जो पसंद है उसे हासिल करना सीख लो.!
दूसरा: जो हासिल है उसे पसंद करना सीख लो.!
जिंदगी जीना आसान नहीं होता; बिना संघर्ष कोई
महान नहीं होता; जब तक न पड़े हथोड़े की चोट;
पत्थर भी भगवान नहीं होता।
जिंदगी बहुत कुछ सिखाती है;
कभी हंसती है तो कभी रुलाती है; पर जो हर हाल में
खुश रहते हैं; जिंदगी उनके आगे सर झुकाती है।
चेहरे की हंसी से हर गम चुराओ; बहुत कुछ बोलो पर
कुछ ना छुपाओ;
खुद ना रूठो कभी पर सबको मनाओ;
राज़ है ये जिंदगी का बस जीते चले जाओ।


Wednesday, 5 February 2014

મા બાપનો સંદેશ.........

दिल से पढो और गौर करो
��������

(मम्मी और पापा ) का पेगाम��:-

1.जिस दिन तूम हमे बूडडा  देखो तब
सब्र करना और हमें समझने की कोशिश करना

2.जब हम कोई बात भूल जाए तो हम पर गुस्सा मत करना औरअपना बचपन  याद करना

3.जब हम बूडडे  होकर चल ना पाये तो हमारा सहारा   बनना औरअपना पहला कदमयाद करना

4.जब हम बीमार हो जाऐ तो वो दिन याद करके हम पर अपने पैसेखर्च करना जब हम तुम्हारी खुवाइसो को पुरी करने के लिये अपनी खुवाइसे कूरबान करते थे

कृपया इस खूबसूरत सँदेश हर दिल अजीज के साथ शेयर करेऔर अपने माॅ बाप का आदर करे
दुनियाभर के मैसेज तो हर कोई शेयर करता है । एक मैसेज माॅ बाप के नाम भी. ......।

5 जनो को यह सॅदेश भेजो और देखो अब आपका अच्छा समय शुरू


કિંમત શેની વઘારે ?........

riya
પોતાના કામમા અત્યંત વ્યસ્ત એક બહેન વહેલી સવારે
ઘરેથી કામ જતી વખતે ઘરની દેખભાળ રાખનાર નોકરને કેટલીક
સુચનાઓ આપી રહી હતી. સુચના પુરી કરીને એ
જેવી ઘરના દરવાજાની બહાર
નીકળી તો ત્યાં એની નાની દિકરી ઉભી હતી. એમને
ત્યાં ઉભેલી જોઇને પુછ્યુ , " તું અહીયા કેમ ઉભી છે ? "
દિકરીએ જવાબ આપ્યો , " મમ્મી તું તારા કામમાં એટલી વ્યસ્ત
હોય છે કે મારે તને થોડા સવાલ પુછવા છે પણ એ માટે તારી પાસે
સમય જ નથી." પેલા બહેન દરવાજાની બહાર જ દિકરી પાસે
બેસી ગયા અને કહ્યુ , " બોલ બેટા તારે શું પુછવું છે ?"
દિકરી : મમ્મી , તને ક્યારેય એવું થાય કે
રૂપિયા ભરેલી થેલી ઘરના નોકરને સોંપીને હું બહાર જાવ ?
મમ્મી : અરે તું તે સાવ ગાંડી છે કે શું રૂપિયા તે કંઇ
નોકરના ભરોસે મુકાતા હશે!
દિકરી : મમ્મી,
તારા સોના ચાંદીના કીંમતી ઘરેણાની પોટલી વાળીને નોકરને
સાચવવા માટે આપે ખરી ?
મમ્મી : બીલકુલ નહી. પણ તું આવા ગાંડા જેવા સવાલો કેમ પુછે
છે ?
દિકરી : મમ્મી મને સતત એક સવાલ મુંઝવે છે. તારા રૂપિયા અને
ઘરેણાની આટલી કાળજી રાખનારી તું મને આ નોકરના હવાલે કરીને
કેમ જતી રહે છે ?
મિત્રો , આપણા જીવનમાં પણ ક્યાંક એવુ નથી બનતુને કે
આપણા સંતાનો કરતા આપણા માટે આપણા રૂપિયા અને ઘરેણા વધુ
મૂલ્યવાન હોય! જરા વિચારજ

Tuesday, 4 February 2014

ગુજરાતી એટલે ગુજરાતી.......

ભાઇ ભાઇ ગુજરાતી એટલે ગુજરાતી

ગામડાનો ગુણાકાર...!

ગામડામાં વસ્તી નાની હોય..

ઘરે-ઘરે જ્ઞાની હોય...,

આંગણિયે આવકારો હોય...

મહેમાનોનો મારો હોય...!

ગામમાં ચા પાવાનો ધારો હોય,

વહેવાર એનો સારો હોય,

રામ-રામનો રણકારો હોય,

જમાડવાનો પડકારો હોય...!

સત્સંગ મંડળી જામી હોય...

બેસો તો !
સવાર સામી હોય..,

જ્ઞાનની વાતો બહુ નામી હોય,

જાણે સ્વર્ગની ખામી હોય...!

વહુને સાસુ ગમતાં હોય...

ભેળાં બેસી.. જમતાં... હોય..,

બોલવામાં સમતા હોય...

ભૂલ થાય તો નમતાં હોય...!

છોકરાં ખોળામાં રમતાં હોય...

આવી માની મમતા હોયહોય..,

‘ગઇલ્ઢા’ છોકરાવને સંભાળવતાં હોય..

ચોરે બેસી રમાડતાં હોય !

સાચી દિશાએ વાળતાં હોય..

બાપાના બોલ સૌ પાળતા હોય..,

ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...

આવા ‘ગઇલ્ઢાં’ ગાડા વાળતાં હોય !

નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,

આવાં ઘરડાં ઘરમાં વાૃઘ્ધ હોય..,

માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય...

માનો તો ભગવાન બુદ્ધ હોય..!

ભજન-કીર્તન થાતાં હોય..

પરબે પાણી પાતાં હોય...,

મહેનત કરીને ખાતાં હોય...

પાંચમાં પૂછાતાં હોય..!

દેવ જેવા દાતા હોય...

પરબે પાણી પાતાં હોય...,

ભકિત રંગમાં રંગાતા હોય...

પ્રભુનાં ગુણ ગાતા હોય...!

ઘી-દૂધ બારે માસ હોય...

મીઠી-મધુર છાસ હોય...,

વાણીમાં મીઠાશ હોય...

રમઝટ બોલતા રાસ હોય...!

પુન્ય તણો પ્રકાશ હોય... ત્યાં નકકી...

શ્રી કાૃષ્ણનો.. વાસ હોય..,

કાચાં-પાકાં મકાન હોય..

એમાંય એક દુકાન હોય...,

ગ્રાહકોનાં એવાં માન હોય...

જાણે મળયા ભગવાન હોય...!

સંસ્કાૃતિની શાન હોય...

ત્યાં સુખીએનાં સંતાન હોય...,

એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય...,

અતિથીને આવકાર હોય...

ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!

કુવા કાંઠે આરો હોય...,

નદી કાને કિનારો હોય...,

વહુ-દીકરીનો વર્તારો હોય...

ઘણી પ્રાણથી પ્યારો હોય !

કાનો ભલે ! કાળો હોય..

એની રાધાને મન રૂપાળો હોય..,

વાણી સાથે વર્તન હોય...

મોટા સૌનાં મન હોય...,

હરિયાળાં વન હોય...

સુગંધી પવન હોય...!

ગામડું નાનું વતન હોય,

ત્યાં જોગમાયાનાં જતન હોય...,

માનવી મોતીનાં રતન હોય...

પાપનું ત્યાં પતન હોય...!

શીતળવાયુ વાતો હોય,

ઝાડવે જઇ... અથડાતો હોય.., .

મોર તે દી’ મલકાતો હોય,

‘માસ્ટર ચુનીલાલ’ હરખાતો હોય...!

ગામડાનો મહીમાં ગાતો હોય,

પછી તેની... કલમે.. લખાતો હોય...

Monday, 3 February 2014

" બેટિ કા અનોખા બયાન " " બાપ કા અનોખા જવાબ "......

"BETI" KA "ANOKHA"
BAYAAN ..!

Dear Papa....

"Beti" bankar ayi hu ma-baap ke jivan me,

basera hoga kal mera kisi aur ke aangan me,

kyu ye reet "RAB" ne banai hogi,

"kehte" hai aaj nahi to kal tu "parai" hogi,

"Dekhe" janam "paal-poskar" jisne hame bada kiya,

aur "waqt" aya to unhi hatho ne hame "vida" kia,

"Tut" ke bikhar jati he humari "zindagi" wahi,

par phir bhi us "bandhan" me pyar mile "zaruri" to nahi,

kyu "rishta" humara itna "Ajib" hota hai,

kya bas yahi "betiyo" ka "Nasib" hota he??

"Papa" Says"...
**************
Bahut "chanchal" bahut
"Khushnuma" si hoti hai "BETIYA".

"Nazuk" sa "dil" rakhti hai "Masoom" si hoti hai "BETIYA".

"Baat" baat par roti hai
"Nadan" si hoti hai "BETIYA".

"Rehmat" se "bharpoor"
"Khuda" ki "Nemat" hai "BETIYA".

"Ghar" mehak uthta hai
Jab "muskrati" hai "BETIYA".

"Ajeeb" si "Taklif" hoti hai
Jab "dusre" ghar jati hai "BETIYA".

"Ghar" lagta hai suna suna "Kitna" rula ke "jati" hai "BETIYA"

"Khushi" ki "jhalak"
"Babul" ki "ladli" hoti hai "BETIYA"

Ye "Hum" nahi "kehte"

Yeh toh "RAB " kehta hai. . .Ke Jab main bahut khush hota hu toh "janam" leti hai
"PYARI SI BETIYA"
*******************

Dedicated to all the Girls 
Plz share it for ur sisters, mother, Daughters, Friends, Lovers.

Sunday, 2 February 2014

જેવુ વિચારો તેવુ પામો....


મસ્ત સ્ટોરી છે મિત્રો અચૂક વાંચજો, અને તમારા મિત્રો સાથે
પણ શેર કરજો.....!
એક ખેડુતને ક્યાંકથી એક મોટુ ઇંડુ મળ્યુ. ખેડુતને ખબર નહોતી કે
ઇંડુ ક્યા પક્ષી કે પ્રાણીનું છે એટલે એ ઇંડાને પોતાની ઘરે
લાવ્યો અને ઘરમાં પાળેલી મરધીઓના ઇંડાની સાથે જ એ ઇંડુ
પણ રાખી દીધુ. સમય જતા ઇંડામાંથી બચ્ચુ બહાર આવ્યુ ત્યારે
ખબર પડી કે એ ઇંડુ ગરુડનું હતું.
ગરુડનું એ બચ્ચુ મરઘાઓ સાથે રહીને મોટુ થવા. લાગ્યુ એને
મરઘાઓ સાથે સારી ભાઇબંધી થઇ ગઇ. મરઘાની જેમ જ બોલે ,
મરઘાની જેમ જ ચાલે , મરઘાની જેમ જ જમે. હવે તો આ બચ્ચુ
મોટુ થઇ ગયુ હતુ પરંતું મરઘાઓ સાથે રહેવાને કારણે એ બહુ
ઉડી શકતુ ન હતુ.
એક દિવસ ગરુડનું આ બચ્ચુ મરઘાઓ સાથે મેદાનમાં રમી રહ્યુ
હતુ. આકાશ એકદમ સ્વચ્છ હતુ. ગરુડના આ બચ્ચાનું ધ્યાન
આકાશ તરફ ગયુ તો ખુબ ઉંચે ઉંચે એક ગરુડ ઉડી રહ્યુ હતું. બચ્ચુ
એને જોઇ જ રહ્યુ. બાજુમાં ઉભેલા મરઘાને કહ્યુ , “ કાશ હું પણ
ગરુડ હોત તો ઉંચાઇ પર ઉડવાનો આનંદ લઇ શકત. બધાથી ઉપર
ઉડવાની અને ત્યાંથી આ દુનિયાને જોવાની કેવી મજા આવે!”
મરઘાએ ગરુડના આ બચ્ચાને કહ્યુ , “અરે દોસ્ત,
ખોટા સપના જોવાના રહેવા દે. એ ગરુડ છે એટલે એ આટલી ઉંચાઇ
પર ઉડી શકે આપણું કામ નહી આપણે તો બસ જો આટલુ કાફી છે.”
આમ બોલતા બોલતા મરઘો સહેજ ઉડ્યો અને જમીન પર પડ્યો.
દરેક ક્ષેત્રમાં આગળ વધેલા મહાનુભાવોની જેમ આપણે પણ
માણસો જ છીએ. જો એ આગળ વધી શકે તો આપણે પણ વધી જ
શકીએ પણ આપણી આસપાસ
ભેગા થયેલા નબળા વિચારો કરનારા મરઘાઓ આપણને
ઉંચી ઉડાનના સ્વપ્ન જોવા જ નથી દેતા..
1 hour ago

જાણવા જેવુ ખરુ

अमेरिका की बड़ी बड़ी कंपनिया जो दवाइया भारत मे
बेच रही है ! वो अमेरिका मे 20 -20 साल से बंद
है ! आपको जो अमेरिका की सबसे खतरनाक
दवा दी जा रही है ! वो आज कल दिल के
रोगी (heart patient) को सबसे
दी जा रही है !! भगवान न करे
कि आपको कभी जिंदगी मे heart attack आए !
लेकिन अगर आ गया तो आप जाएँगे डाक्टर के
पास !
और आपको मालूम ही है एक angioplasty
आपरेशन आपका होता है ! angioplasty आपरेशन
मे डाक्टर दिल की नली मे एक spring डालते हैं !
उसको stent कहते हैं ! और ये stent
अमेरिका से आता है और इसका cost of
production सिर्फ 3 डालर का है ! और
यहाँ लाकर वो 3 से 5 लाख रुपए मे बेचते है और
ऐसे लूटते हैं आपको !
और एक बार attack मे एक stent डालेंगे !
दूसरी बार दूसरा डालेंगे ! डाक्टर
को commission है इसलिए वे बार बार कहता हैं
angioplasty करवाओ angioplasty
करवाओ !! इस लिए कभी मत करवाए !
तो फिर आप बोलेंगे हम क्या करे ????!
आप इसका आयुर्वेदिक इलाज करे बहुत बहुत
ही सरल है ! पहले आप एक बात जान ली जिये !
angioplasty आपरेशन कभी किसी का सफल
नहीं होता !! क्यूंकि डाक्टर जो spring दिल
की नली मे डालता है !! वो spring बिलकुल pen
के spring की तरह होता है ! और कुछ दिन बाद
उस spring की दोनों side आगे और पीछे फिर
blockage जमा होनी शुरू हो जाएगी ! और फिर
दूसरा attack आता है ! और डाक्टर आपको फिर
कहता है ! angioplasty आपरेशन करवाओ ! और
इस तरह आपके लाखो रूपये लूटता है और
आपकी ज़िंदगी इसी मे निकाल जाती है ! ! !
अब पढ़िये इसका आयुर्वेदिक इलाज !!
______________________
हमारे देश भारत मे 3000 साल एक बहुत बड़े
ऋषि हुये थे उनका नाम था महाऋषि वागवट जी !!
उन्होने एक पुस्तक लिखी थी जिसका नाम है अष्टांग
हृदयम!! और इस पुस्तक मे उन्होने ने
बीमारियो को ठीक करने के लिए 7000 सूत्र लिखे
थे ! ये उनमे से ही एक सूत्र है !!
वागवट जी लिखते है कि कभी भी हरद्य को घात
हो रहा है ! मतलब दिल की नलियो मे blockage
होना शुरू हो रहा है ! तो इसका मतलब है कि रकत
(blood) मे acidity(अमलता ) बढ़ी हुई है !
अमलता आप समझते है ! जिसको अँग्रेजी मे कहते
है acidity !!
अमलता दो तरह की होती है !
एक होती है पेट कि अमलता ! और एक होती है रक्त
(blood) की अमलता !!
आपके पेट मे अमलता जब बढ़ती है ! तो आप कहेंगे
पेट मे जलन सी हो रही है !! खट्टी खट्टी डकार आ
रही है ! मुंह से पानी निकाल रहा है ! और अगर ये
अमलता (acidity)और बढ़ जाये !
तो hyperacidity होगी ! और यही पेट
की अमलता बढ़ते-बढ़ते जब रक्त मे आती है
तो रक्त अमलता(blood acidity) होती !!
और जब blood मे acidity बढ़ती है तो ये
अमलीय रकत (blood) दिल की नलियो मे से निकल
नहीं पाता ! और नलिया मे blockage कर
देता है ! तभी heart attack होता है !! इसके
बिना heart attack नहीं होता !! और ये
आयुर्वेद का सबसे बढ़ा सच है जिसको कोई डाक्टर
आपको बताता नहीं ! क्यूंकि इसका इलाज सबसे
सरल है !!
इलाज क्या है ??
वागबट जी लिखते है कि जब रकत (blood) मे
अमलता (acidty) बढ़ गई है ! तो आप
ऐसी चीजों का उपयोग करो जो छारीय है !
आप जानते है दो तरह की चीजे होती है !
अमलीय और छारीय !!
(acid and alkaline )
अब अमल और छार
को मिला दो तो क्या होता है ! ?????
((acid and alkaline
को मिला दो तो क्या होता है )?????
neutral होता है सब जानते है !!
_____________________
तो वागबट जी लिखते है ! कि रक्त
कि अमलता बढ़ी हुई है तो छारीय(alkaline) चीजे
खाओ ! तो रकत की अमलता (acidity) neutral
हो जाएगी !!! और रक्त मे अमलता neutral
हो गई ! तो heart attack की जिंदगी मे
कभी संभावना ही नहीं !! ये है सारी कहानी !!
अब आप पूछोगे जी ऐसे कौन सी चीजे है जो छारीय
है और हम खाये ?????
आपके रसोई घर मे सुबह से शाम तक ऐसी बहुत
सी चीजे है जो छारीय है ! जिनहे आप खाये
तो कभी heart attack न आए ! और अगर आ
गया है ! तो दुबारा न आए !!
_________________
सबसे ज्यादा आपके घर मे छारीय चीज है वह है
लोकी !! जिसे दुदी भी कहते है !! english मे इसे
कहते है bottle gourd !!! जिसे आप सब्जी के
रूप मे खाते है ! इससे ज्यादा कोई छारीय चीज
ही नहीं है ! तो आप रोज लोकी का रस निकाल-
निकाल कर पियो !! या कच्ची लोकी खायो !!
वागवतट जी कहते है रकत की अमलता कम करने
की सबे ज्यादा ताकत लोकी मे ही है ! तो आप
लोकी के रस का सेवन करे !!
कितना करे ?????????
रोज 200 से 300 मिलीग्राम पियो !!
कब पिये ??
सुबह खाली पेट (toilet जाने के बाद ) पी सकते
है !!
या नाश्ते के आधे घंटे के बाद पी सकते है !!
_______________
इस लोकी के रस को आप और ज्यादा छारीय
बना सकते है ! इसमे 7 से 10 पत्ते के तुलसी के
डाल लो
तुलसी बहुत छारीय है !! इसके साथ आप पुदीने से
7 से 10 पत्ते मिला सकते है ! पुदीना बहुत छारीय
है ! इसके साथ आप काला नमक या सेंधा नमक
जरूर डाले ! ये भी बहुत छारीय है !!
लेकिन याद रखे नमक काला या सेंधा ही डाले !
वो दूसरा आयोडीन युक्त नमक कभी न डाले !! ये
आओडीन युक्त नमक अम्लीय है !!!!
तो मित्रो आप इस लोकी के जूस का सेवन जरूर
करे !! 2 से 3 महीने आपकी सारी heart
की blockage ठीक कर देगा !! 21 वे दिन
ही आपको बहुत ज्यादा असर दिखना शुरू
हो जाएगा !!!
_____
कोई आपरेशन की आपको जरूरत नहीं पड़ेगी !! घर मे
ही हमारे भारत के आयुर्वेद से इसका इलाज
हो जाएगा !! pz shere
Aap sab se do haath jod knamra vinanti he ke iss lambe msg ko jarur jarur padhe......Thanks....