Monday, 26 November 2018

જાણવા જેવું

*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*

1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3.સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
 11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર

 *(2) હિન્દુધર્મના ઉત્સવો :*

1. નૂતન વર્ષારંભ
2. ભાઈબીજ
3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી
 8. શિવરાત્રી
9. હોળી
10. રામનવમી
11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ
14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન
16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી
18. શારદીય નવરાત્રી
 19. વિજ્યા દશમી
20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ
22. દીપાવલી.

*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*

1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર

*( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ :*

1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ

*(5) હિમાલયના પાંચ કેદાર :*

1. કેદારનાથ
2. મદમહેશ્વર
3. તુંગનાથ
4. રુદ્રનાથ
5. કલ્પેશ્વર

*ભારતની સાત પવિત્ર પુરી :*

1. અયોધ્યા
2. મથુરા
3. હરિદ્વાર
4. કાશી
5. કાંચી
6.. અવંતિકા
7. દ્વારિકા

 *દ્વાદશ જ્યોતિલિંગ :*

 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ)
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)
10. રામેશ્વર (તમિલનાડુ)
11. કેદારનાથ (ઉત્તરાંચલ)
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)

*અષ્ટવિનાયક ગણપતિ :*

1. ઢુંઢીરાજ – વારાણસી
2. મોરેશ્વર-જેજૂરી
3. સિધ્ધટેક
4. પહ્માલય
5. રાજૂર
6. લેહ્યાદ્રિ
7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ
8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

 *શિવની અષ્ટમૂર્તિઓ :*

1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર
2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર
3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ)
4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી)
5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી)
6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર
8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ)

*પ્રસિધ્ધ 24 શિવલિંગ :*

 1. પશુપતિનાથ (નેપાલ)
2. સુંદરેશ્વર (મદુરા)
3. કુંભેશ્વર (કુંભકોણમ)
4. બૃહદીશ્વર (તાંજોર)
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
7. અમરનાથ (કાશ્મીર)
8. વૈદ્યનાથ (કાંગજા)
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
10. ભુવનેશ્વર (ઓરિસ્સા)
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
 12. એકલિંગજી (રાજસ્થાન)
13. ગૌરીશંકર (જબલપુર)
14. હરીશ્વર (માનસરોવર)
15. વ્યાસેશ્વર (કાશી)
16. મધ્યમેશ્વર (કાશી)
 17. હાટકેશ્વર (વડનગર)
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ)
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
20. કપાલેશ્વર (કૌંચ પર્વત)
21.કુમારેશ્વર (કૌંચ પર્વત)
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ)
24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)

*સપ્ત બદરી :*

1. બદરીનારાયણ
2. ધ્યાનબદરી
3. યોગબદરી
4. આદિ બદરી
5. નૃસિંહ બદરી
6. ભવિષ્ય બદરી
 7.. વૃધ્ધ બદરી.

*પંચનાથ :*

1. બદરીનાથ
2. રંગનાથ
3. જગન્નાથ
4. દ્વારિકાનાથ
5. ગોવર્ધનનાથ

*પંચકાશી :*

1. કાશી (વારાણસી)
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)
5. શિવકાશી

*સપ્તક્ષેત્ર*

: 1. કુરુક્ષેત્ર (હરિયાણા)
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા)
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ)

*પંચ સરોવર :*

 1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
2. નારાયણ સરોવર (કચ્છ)
3. પંપા સરોવર (કર્ણાટક)
4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
5. માનસ સરોવર (તિબેટ)

*નવ અરણ્ય (વન)  :*

1. દંડકારણ્ય (નાસિક)
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ)
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર)
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી)
8. અર્બુદારણ્ય (આબુ)
9. હિમવદારણ્ય (હિમાલય)

*ચૌદ પ્રયાગ :*

1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
 2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
 3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
 6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
 10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)

*પ્રધાન દેવીપીઠ :*

1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ)
2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ)
3. કન્યાકુમારી (તામિલનાડુ)
 4. અંબાજી (ઉત્તર ગુજરાત)
 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ)
10. મંગલાવતી (ગયા-બિહાર)
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા)
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ)

*શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :*

1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ)
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક)
5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ)

*(4) ચાર પુરુષાર્થ :*

1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ
(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )

*(5) ચાર આશ્રમ :*

1. બ્રહ્મચર્યાશ્રમ
2. ગૃહસ્થાશ્રમ
3. વાનપ્રસ્થાશ્રમ
4. સંન્યાસાશ્રમ

*(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :*

1. યજ્ઞ
2. પૂજન
3. સંધ્યા
4. શ્રાધ્ધ
5. તર્પણ
6. યજ્ઞોપવીત
7. સૂર્યને અર્ધ્ય
8. તીર્થયાત્રા
9. ગોદાન
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન
12.ગંગાસ્નાન
13.યમુનાપાન
14. ભૂમિપૂજન  શિલાન્યાસ  વાસ્તુવિધિ
15.સૂતક
16.તિલક
17.કંઠી – માળા
18. ચાંદલો – ચૂડી – સિંદૂર
19. નૈવેદ્ય
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
21. પીપળે પાણી રેડવું
22. તુલસીને જળ આપવું
23. અન્નદાન – અન્નક્ષેત્ર

*આપણા કુલ 4 વેદો છે. :*

1. ઋગવેદ
2. સામવેદ
3. અથર્વેદ
4. યજુર્વેદ

*ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:*

1. ઉપનીષદો
2. બ્રમ્હસુત્ર
3. શ્રીમદ ભગવદગીતા

*આપણા કુલ 6 શાસ્ત્ર છે.:*

1. વેદાંગ
2. સાંખ્ય
3. નિરૂક્ત
4. વ્યાકરણ
5. યોગ
6. છંદ

*આપણી 7 નદી :*

1. ગંગા
2. યમુના
3. ગોદાવરી
4. સરસ્વતી
5. નર્મદા
6. સિંધુ
7. કાવેરી

*આપણા 18 પુરાણ :*

1. ભાગવતપુરાણ
2. ગરૂડપુરાણ
3. હરિવંશપુરાણ
4. ભવિષ્યપુરાણ
 5. લિંગપુરાણ
6. પદ્મપુરાણ
7. બાવનપુરાણ
8. બાવનપુરાણ
9. કૂર્મપુરાણ
10. બ્રહ્માવતપુરાણ
 11. મત્સ્યપુરાણ
12. સ્કંધપુરાણ
13. સ્કંધપુરાણ
14. નારદપુરાણ
15. કલ્કિપુરાણ
16. અગ્નિપુરાણ
17. શિવપુરાણ
18. વરાહપુરાણ

*પંચામૃત :*

1. દૂધ
2. દહીં
3. ઘી
4. મધ
5. ખાંડ

*પંચતત્વ :*

1. પૃથ્વી
2. જળ
3. વાયુ
4. આકાશ
5. અગ્નિ

*ત્રણ ગુણ :*

1. સત્વ
2. રજ
3. તમસ

*ત્રણ દોષ :*

1. વાત
2. પિત્ત
3. કફ

*ત્રણ લોક :*

1. આકાશ
2. મૃત્યુલોક
3. પાતાળ

*સાત સાગર :*

1. ક્ષીર સાગર
2. દૂધ સાગર
3. ધૃત સાગર
4. પથાન સાગર
5. મધુ સાગર
6. મદિરા સાગર
7. લડુ સાગર

*સાત દ્વીપ :*

1. જમ્બુ દ્વીપ
2. પલક્ષ દ્વીપ
3. કુશ દ્વીપ
4. પુષ્કર દ્વીપ
5. શંકર દ્વીપ
6. કાંચ દ્વીપ
7. શાલમાલી દ્વીપ

*ત્રણ દેવ :*

1. બ્રહ્મા
2. વિષ્ણુ
3. મહેશ

*ત્રણ જીવ :*

1. જલચર
2. નભચર
3. થલચર

*ત્રણ વાયુ :*

1. શીતલ
2. મંદ
3. સુગંધ

*ચાર વર્ણ :*

1. બ્રાહ્મણ
2. ક્ષત્રિય
3. વૈશ્ય
4. ક્ષુદ્ર

*ચાર ફળ :*

1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ

*ચાર શત્રુ :*

1. કામ
2. ક્રોધ
3. મોહ,
4. લોભ

*ચાર આશ્રમ :*

1. બ્રહ્મચર્ય
2. ગૃહસ્થ
3. વાનપ્રસ્થ
4. સંન્યાસ

*અષ્ટધાતુ :*

1. સોનું
2. ચાંદી
3. તાબું
4. લોખંડ
5. સીસુ
6. કાંસુ
7. પિત્તળ
8. રાંગુ

*પંચદેવ :*

1. બ્રહ્મા
2. વિષ્ણુ
3. મહેશ
4. ગણેશ
5. સૂર્ય

*ચૌદ રત્ન :*

1. અમૃત
2. ઐરાવત હાથી
3. કલ્પવૃક્ષ
5. કૌસ્તુભમણિ
6. ઉચ્ચૈશ્રવા ઘોડો
7. પચજન્ય શંખ
8. ચન્દ્રમા
9. ધનુષ
10. કામધેનુ
11. ધનવન્તરિ
12. રંભા અપ્સરા
13. લક્ષ્મીજી
14. વારુણી
15. વૃષ

*નવધા ભક્તિ :*

1. શ્રવણ
2. કીર્તન
3. સ્મરણ
4. પાદસેવન
5. અર્ચના
6. વંદના
7. મિત્ર
8. દાસ્ય
9. આત્મનિવેદન

*ચૌદભુવન :*

1. તલ
2. અતલ
3. વિતલ
4. સુતલ
5. સસાતલ
6. પાતાલ
7. ભુવલોક
8. ભુલૌકા
9. સ્વર્ગ
10. મૃત્યુલોક
11. યમલોક
12. વરૂણલોક
13. સત્યલોક
14. બ્રહ્મલોક
 


*( આ માહીતી પોતાના બાળકને ભણાવો અને બીજાને મોકલો )*

Wednesday, 14 November 2018

ગુજરાત એસ.ટી. ડેપો નંબર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન 
 વ્યવહાર નિગમ
      *( એસ.ટી.- ગુજરાત)*

* કન્યાઓને બસ ભાડામાં 100% રાહત વિના મૂલ્યે મુસાફરી સુવિધા
         
        *વિના મૂલ્યે બસ પાસ*
1. પ્રા.શાળા, માધ્યમિક શાળા, 
     ઉ.મા.શાળા,કોલેજો અને 
     પોલિટેકનિક કોલેજો તથા 
     ટેક્નીકલ શિક્ષણમાં અભ્યાસ
     (હાલમાં મળવાપાત્ર અભ્યાસ
       ક્રમના વિદ્યાર્થિનીઓ) કરતી
      તમામ કન્યાઓને દિવસમાં 
      એકવાર જવા - આવવા માટે
      પ્રવર્તમાન ભાડામાં 100%
      રાહત (વિના મૂલ્યે બસ
      પાસ) આપવામાં આવે છે.
2. શહેરી, નગરપાલિકા,
      મહાનગર પાલિકા
       વિસ્તારમાંથી આવતી
        કન્યાઓને આ લાભ
        મળવાપાત્ર નથી.
3.  માત્ર ગ્રામ્ય વિસ્તારની
       કન્યાઓને જ આ લાભ
       મળવાપાત્ર છે.
4.    ફ્રી પાસ મેળવવા માટે લઈ
       જવાના થતાં દસ્તાવેજ:
       • એસ.ટી.નિગમનું નિયત
          નમૂનાનું અરજી પત્રક
        (શાળા/ કોલેજના
         આચાર્યના સહી-સિક્કા
          કરાવવા)
       • બે ફોટા
       • સત્ર ફી ની રસીદ ( જો ફી
          ભરતા હોય તો)
       • આધાર કાર્ડની નકલ
       • રાશન કાર્ડની નકલ
       • જો રાશન કાર્ડ ના હોય તો
          ગ્રા.પં.તલાટી નો જે ગ્રામ્ય
           વિસ્તારમાં રહેતા હોય
            અને જે અભ્યાસ કરતા
             હોય તેનો દાખલો)
       • કન્યાઓ એ ઓળખ
          પત્રના માત્ર 5 રૂ|. ભરવાના
           હોય છે.

             *ખાસ વિનંતી*     
    આ ખબરને ખૂબ શેર કરો..જેથી ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ અને તેમના વાલીઓ લાભ મેળવી શકે.
 🙏🏻

✍🏽
*કરો 1 ફોન ને જાણી લો બસનો ટાઇમ,*
*આ છે ગુજરાત ST બસ ડેપો ના નંબર*

અડાજણ ગામ  2765221
અમદાવાદ  079 25463360
અમદાવાદ  079 25463386
અમદાવાદ  079 25433396
અમદાવાદ  079 25463409
અંબાજી  02749 262141
અમરેલી  02792 222158
આણંદ  02692 253293
અંજાર  02836 242692
આહવા  220030
અંકલેશ્વર  02646 247030
બગસરા  02796 222061
બાલાસિનોર  02690 266026
બાંટવા  02874 241444
બારડોલી  02622 220188
બારેજા  02718 3823221
બારીયા  220271
બરવાડા  237450
બાવળા  02714 3432827
બાયડ  02779 222041
બેચરાજી  02734 286337
ભચાઉ  02837 224049
ભરૂચ  02642 260609
ભાવનગર  0278 2424147
ભિલોડા  232022
ભુજ   02832 220002
બીલીમોરા   02634 284414
બોડેલી  220800
બોરસદ  02696 220028
બોટાદ  02849 251420
ચલાસમા  02734 222060
ચંડોળા   251420
ચંડોળા   5463360
છોટા ઉદેપુર   02669 232054
ચોટિલા   02751 280313
ડભોઇ   02663 256343
સજાવટ   02699 244277
દાહોદ   02673 220043
દહેગામ   02716 3632601
ધંધુકા  02713 3323045
ધાંગધ્રા  02754 262954
ધરમપુર  02633 242023
ધારી  02748 225040
ઢસા  02847 223044
ધોળકા  02714 3422576
ધોરાજી  02824 221845
દીયોદર  02735 244453
ડીસા  02743 221600
દ્વારકા  02892 234204
ઈડર  02778 250091
ગઢડા  02847 253556
ગાંધીનગર  02711 3222842
ગારીયાધાર  02843 250055
ગોધરા  02672 241923
ગોંડલ  02825 220096
હાલોલ  02672 220422
હરીઝ   02733 222065
હિંમતનગર  02772 241233
ઇડર  02778 250091
જંબુસર  02644 220138
જામજોધપુર  02898 220098
જામનગર   0288 2550270
જસદણ   02821 220220
જેતપુર   02823 220116
જૂનાગઢ  0285 2630303
જૂનાગઢ  0285 2631226
કડી  02764 242716
કલોલ  02764 223113
કપડવંજ 02691 252816
કરજણ  02668 232064
કેશોદ  02871 236016
ખંભાડિયા  02833 234772
ખંભાત  02698 220242
ખેડા  02694 222034
ખેડબ્રહ્મા  02775 220044
ખેરાલુ   02761 231027
કોડીનાર  02795 221398
લિંબડી  02753 260083
લુણાવાડા 02674 250001
મહુધા   2572526
મહુવા  02844 222217
મકરપુરા   2647204
માંડવી   02623 232544
માંગરોળ   02878 222093
માણસા   02763 270016
માતર   02694 285536
મહેસાણા   02762 251151
મોડાસા   02774 246239
મોરબી   02822 230701
મુન્દ્રા   02838 222125
નડિયાદ   0268 2566411
નડિયાદ   0268 2568965
નખત્રાણા   02835 222129
નલીયા  02831 222119
નારગોલ   267223
નવસારી   02637 258976
નવસારી   02637 254976
પાદરા   02662 222313
પાલનપુર   02742 252339
પાલીતાણા  02848 252168
પાટણ   02766 222222
પેટલાદ 02697 224371
પોરબંદર   0286 2240959
પ્રાંતિજ   02770 230519
રાધનપુર   02746 275388
રાજકોટ   0281 2235025
રાજકોટ  0281 2235026
રાજપીપળા   02640 220037
રાજુલા   02794 222070
રાપર   02830 220002
સંતરામપુર   02675 220029
સાવરકુંડલા   02845 222626
સાવલી   02667 222827
શિહોર   02846 222174
સિદ્ધપુર   02667 220314
સુરત શહેર   0261 2426972
સુરત Village1  0261 2443288
સુરત Village2  0261 2422006
સુરેન્દ્રનગર  02752 221152
તળાજા  02842 222054
તલોદ  02770 220687
તારાપુર  02698 255627
થરાદ  02737 220314
ઉના  02875 221600
ઉપલેટા  02826 221449
ઉંઝા  02767 253565
વડનગર  02732 222054
વડોદરા શહેર  0265 2793887
વડોદરા ગામ   02652794700
વલભીપુર   02842 244465
વલસાડ   02632 244161
વાપી   0260 2465731
વાસદ   02693 274205
વેરાવળ   02876 221666
વિજાપુર   02763 220014
વિરમગામ   02715 3533233
વિસનગર   02765 231330
વાંકાનેર   02828 220558
ઝાઘડીઆ   220031
ઝાલોદ 02679 2241
પ્રદિપ ખીમાણી જૂનાગઢ
M 9426717000

છોડતાં શીખવું

*ખાધેલા ભોજન ને આપણું પાચનતંત્ર 24 કલાક ની પહેલાં જ  બહાર કાઢી નાખે છે....... અન્યથા જીવ માટે ખતરનાક*

*પીધેલા પ્રવાહી પદાર્થ  ને 4 કલાક ની પહેલાં જ બહાર કાઢી નાખે છે ..... અન્યથા જીવન માટે ખતરનાક*

*શ્ર્વાસ દ્વારા લીધેલ હવા પણ તરતજ બહાર કાઢી નાખે છે.... અટકી જાય તો જીવન માટે ખતરનાક.....*

*તો પછી અન્યે સંભળાવેલ કટુ વચન, વિચાર, વર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ......*

*... સારાંશ એજ કે છોડતા શીખો... ....* 

*અન્યથા આ જીવન માટે તો ખતરનાક બની જ શકે પરંતુ .... ભવોભવ પીછો છોડતા  નથી  તેથી  પોતાના આત્મા ને સલામત રાખવા મન ની ગાંઠ  " છોડતા " શીખો .....*


Friday, 2 November 2018

કચ્છના જોવા લાયક સ્થળો

*કચ્છ ના જોવાલાયક સ્થળો*

👇🏽👇🏽👇🏽👇🏽👇🏽

૧.  માતાનો મઢ
તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર

૨. *કોટેશ્વર* તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર

3. *નારાયણ સરોવર*
તીર્થસ્થાન, પૌરાણીક મહત્વ ધરાવતું સરોવર

૪. *હાજીપીર*
ધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ

૫. *જેસલ-તોરલ સમાધિ*
અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધિ

૬. *છતરડી*
ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)

૭. *લાખા ફૂલાણીની છતરડી*
કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી

૮. *સૂર્ય મંદિર*
કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય

૯. *પુંઅરો ગઢ*
નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ

૧૦. *લખપત નો કિલ્લો*
શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહૈણની સપાટ બનેલી ભૂમિ

૧૧. *કંથકોટનો કિલ્લો*
શિલ્પ સ્થાપત્ય

૧૨. *તેરાનો કિલ્લો*
શિલ્પ સ્થાપત્ય

૧૩. *વ્રજવાણી ધામ*
આહીરો નું ઐતિહાસિક સ્થળ

૧૪. *ધોરાવીરા*
હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ

૧૫. *કંથકોટ*
પુરાતત્વ

૧૬. *મોગલ ધામ*
તીર્થસ્થાન
કબરાઉ ભચાઉ કચ્છ

૧૭. *આયના મહેલ*
સંગ્રહાલય, રાજમહેલ-ભુજ

૧૮. *પ્રાગ મહેલ*
રાજમહેલ-ભુજ

૧૯. *વિજય વિલાસ પૅલેસ*
રાજમહેલ-માંડવી

૨૦. *વાંઢાય*
તીર્થધામ

૨૧. *ધ્રંગ*
તીર્થધામ, મેકરણદાદાનું મંદિર

૨૨. *રવેચીમાનું મંદિર*
રવ તીર્થધામ

૨૩. *પીંગલેશ્વર મહાદેવ*
પર્યટન સ્થળ, દરિયાકાંઠો

૨૪. *જખ બોતેરા*
(મોટા યક્ષ)ધાર્મિક સ્થળ

૨૫. *જખ બોંતેરા* (નાના યક્ષ)ધાર્મિક સ્થળ

૨૬. *પુંઅરેશ્વર મહાદેવ*
પર્યટન, ધાર્મિક સ્થળ

૨૭. *બિલેશ્વર મહાદેવ*
પર્યટન, ધાર્મિક સ્થળ

૨૮. *ધોંસા*
પર્યટન, ધાર્મિક સ્થળ

૨૯. *કાળો ડુંગર* ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર ભુજ

૩૦. *ધીણોધર*
ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય

૩૧  *ઝારાનો ડુંગર*
ઐતિહાસિક ડુંગર

૩૨. *મોટું રણ* સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર

૩૩  *નાનું રણ*
રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન

૩૪. *ભદ્વેસર*
 જૈનોનું તિર્થધામ, ભામાશાનું જન્મ સ્થળ

૩૫. *બૌતેર જિનાલય*-કોડાય જૈનોનું તિર્થધામ

૩૬. *કંડલા મહા બંદર* (પ્રવેશ માટે પૂર્વ મંજૂરી આવશ્યક)

૩૭. *માંડવી બંદર* પર્યટન, નયનરમ્ય દરિયાકાંઠો, બીચ

૩૮. *જખૌમત્સ્ય બંદર*

૩૯. *મુન્દ્રા ખાનગી બંદર*

૪૦. *અંબેધામ*
ગોધરા (તા.માંડવી) તીર્થસ્થળ

૪૧ *મતિયાદેવ*
ગુડથર ધાર્મિક સ્થળ

૪૨. *ચંદરવો ડુંગર*
ધાર્મિક સ્થળ

૪૩. *સચ્ચીદાનંદ મંદિર*
અંજાર ધાર્મિક સ્થળ

૪૪. *લુણીવારા લુણંગદેવ*
ધાર્મિક સ્થળ

૪૫. *બગથડા* યાત્રાધામ ધાર્મિક સ્થળ

૪૬. *ખેતાબાપાની છતરડી*
ધાર્મિક સ્થળ

૪૭. *ભિખુ ઋષિ-લાખાણી ડુંગર*
ધાર્મિક સ્થળ

૪૮. *એકલમાતા*
રણકાંધીએ આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌદર્ય

૪૯. *નનામો ડુંગર*
ઐતિહાસિક ડુંગર

૫૦. *રોહાનો કિલ્લો*
ઐતિહાસિક કિલ્લો

૫૧. *લાખાજી છતેડી*--૫૨મોટી રુદ્રાણી જાગીરધાર્મિક સ્થળ

૫૩. *રુદ્રમાતા ડેમ*
પ્રાકૃતિક સૌદર્ય

૫૪. *છારી ઢંઢ*
પ્રાકૃતિક પક્ષી સૌદર્ય

૫૫. *રાજબાઇ માતાધામ*
ગોરાસર, ગાગોદર (રાપર)ધાર્મિક સ્થળ

૫૬. *ત્રિકમ સાહેબ મંદિર/આશ્રમ* સિંહટેકરી, કોટડા (જ)ધાર્મિક સ્થળ

૫૭. *ત્રિકમ સહેબ મંદિર/આશ્રમ*
 ચિત્રોડ ધાર્મિક સ્થળ

૫૮. *કચ્છ મ્યૂઝિયમ*
ભુજમાં આવેલું કચ્છનું પ્રસિધ્ધ સંગ્રહાલય

૫૯. *વિથૉણ ખેતાબાપા મંદિ*/ધાર્મિક, પર્યટન સ્થળ

૬૦. *નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર*
 ‍‍‍(ભુજ)ધાર્મિક સ્થળ

૬૧. *નિર્વાસીતેશ્વર મંદીર*
ધાર્મિક સ્થળ, આદિપુર

૬૨. *કચ્છ સમર્પણ આશ્રમ*
યોગ, ધ્યાન, યજ્ઞશાળા, ગૌ શાળા કેન્દ્ર, પુનડી, માંડવી ભુજ હાઇવે.

૬૩. *શિવમસ્તુ સમવસરણ*
 તીર્થજૈન ધર્મનું કચ્છનું એક માત્ર સમવસરણ તીર્થ, શિરવા, માંડવી નલિયા હાઇવે.

૬૪. *ગાંધી સમાધી*
રાજઘાટ, દિલ્હી બાદ ભારતનું બીજું મહાત્મા ગાંધી સ્મારક, આદિપુર

૬૫. *ક્રાંતિતીર્થ*
શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, માંડવી

૬૬. *એલ.એલ.ડી.સી. મ્યુઝિયમ*
 લિવિંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર - હેન્ડીક્રાફટ મ્યુઝિયમ, અજરખપુર, ભુજ   bhajansantvaani.com

Sunday, 14 October 2018

થોડીક સમજવા જેવી વાતો

🔅 *થોડીક સમજવા જેવી વાતો..* .🔅

👉🏽 નિરાશાની વાતો કરતી વ્યક્તિ  પાસે વધુ વખત ઉભા રહેવુ નહિ .

👉🏽તબિયત  ગમે તેટલી ખરાબ  હોય પણ કોઇ પૂછૈ તો- પહેલાં કરતાં  ઘણુ સારું  છે- તેમ જ કહેવુ.

👉🏽 પાણી પણ લીજ્જતથી પીવું જાણે સરબત પીતા હોય.

👉🏽 ભૂતકાળ  ની ભવ્યતાની વાતો કોઇને સંભળાવવી  નહિ.

👉🏽 કોઇ ગપ્પા  મારતો હોય તો તેને ઉતારી  પાડવો કે ટોકવો  નહિ પણ - મારી સમજણ કંઇક જુદી છે- તેમ કહેવુ.

👉🏽 શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની  તક આપવી.

👉🏽 મોડી રાત સુધી કારણ વગર ગપ્પાં મારવાથી માનસિક તથા આર્થિક  દરિદ્રતા આવે છે.

👉🏽 મારુ નસીબ હવે જોરદાર થવાનુ છે - તે આશા હંમેશા  જીવંત  રાખવી

👉🏽" હા " કે  "ના " થી પતી શકે તેના લાંબા  જવાબ ટાળવા

👉🏽સંબંધો કામમાં આવશે તેવો ભરોસો રાખવો નહિ

👉🏽 દરેક વ્યક્તિના વખાણ કરવાની કોઇપણ તક જતી કરવી નહિં

👉🏽કોઇનું પાણી પીવાનું થાય તો- તમારા ઘરનું પાણી  બહુ મીઠુ છે- તેમ આભાર વશ  બોલવું.

👉🏽  દરેકને અંગત સમજીને વ્યવહાર  કરવા નહી.

👉🏽 નુકશાન સહન કરવાની હંમેશા  

Wednesday, 12 September 2018

આપણું જીવનસાથી આપણું શરીર

તમારો જીવનસાથી કોણ છે?
મમ્મી
પપ્પા
પત્નિ
બાળકો
પતિ
દીકરો
દિકરી
મિત્રો....... વગેર....?
એ બધા નહી...
તમારો સાચો જીવનસાથી તમારું શરીર છે
જ્યારે તમારું શરીર જ તમને સાથ નહી આપે ત્યારે તમારી સાથે કોઈ નહી હોય
તમે અને તમારું શરીર હંમેશા જન્મ થી મરણ સુધી સાથે જ છો
તમે તમારા શરીર માટે શું કર્યું?
તમારા શરીર ને સાચવવા ની જવાબદારી તમારી પોતાની છે
શરીર ને જેટલું સાચવ સો એટલું શરીર હંમેશા તમને સાચવશે
તમે શું ખાવ છો,?
તમે તંદુરસ્ત રહેવા શું કરો છો?
ચીંતા દૂર કરવા શું કરો છો?
તમે તમારા શરીર ને કેટલો સમય આરામ આપો છો?
આ ઊપર તમારું શરીર નક્કિ કરશે કે તમને કેટલો સાથ આપવો.
યાદ રાખજો તમારું શરીર જ તમારું પાકું સરનામું (ઠેકાણું) છે , કે તમે જીવિત છો!
તમારું શરીર જ તમારા માટે કિંમતી ઘરેણું છેકે જેને તમે કોઈ ની સાથે શેર નહી કરી શકો.
તમારા શરીર ને સાચવવા ની જવાબદારી તમારી પોતાની છે જે તમારા માટે ખરેખરું જીવન સાથી છે
હમેશાં સ્વસ્થ રહો
તમારી જાત જવાબદારી લૉ
પૈસા તો આવશે અને જશે
મિત્રો અને સંબંધીઓ પણ કાયમી તમારી સાથે નહી રહે
યાદરખો
તમારી જાત સિવાય કોઈ બીજું તમારા શરીર ને નિરોગી રાખવામાં મદગાર નહી થાય
શરીર ને સ્વસ્થ રાખવાની મફત સલાહ
પ્રાણાયામ- ફેફસાં માટે
મેડીટેસન- મગજ માટે
યોગાસન- શરીર માટે
વોકીગ- હૃદય માટે
સારો ખોરાક--- આંતરડા ( પેટ) માટે
તંદુરસ્ત શરીર ને

તંદુરસ્ત જીવનશૈલી જીવો એજ અભિવ્યથના સાથે 🙏

જીવનમાં ઉતારવા લાયક વાત

નમ્ર વિનંતિ છે :- એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે:-
🕛🕧🕐🕜🕑🕝🕒🕞🕓🕟🕕

*જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.
*અરે મુકો માથાકૂટ,
*ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,
*મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,
*કોઈની બળતરા કરવાની જરૂર નથી,
*કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
*ક્યાં જવું છે અભિમાન રાખીને?
*સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
*તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
*બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
*મજાથી શોખ પૂરાં કરો,ઉમર સામું ના જોવો,
*વરસાદમાં હડી કાઢી નાવ,
*જોવાયુ એટલું જોય લો,ફરી લો,
*કોઈને નડીએ નહીં એટલે ઘણું,
*બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
*થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
*માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
*આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે
માટે જલસાથી જીવો.
*મરો ત્યારે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે... "Well played boss."

👍👍👍👏👏👏

મોરબી બ્લડ ડોનર બ્લડ ગ્રુપ સાથે

*મોરબી શહેરમા* અવારનવાર *બ્લ્ડ* ની *જરૂરિયાત* ઊભી થઈ જાય છે....
    ત્યારે લોકો ને *બ્લ્ડ* માટે આમતેમ ફાંફા મારવા પડે છે.
 માટે *Cityvision Publicity, Morbi.*
   આ સમસ્યા ના કાયમી  હલ માટે *મોરબી શહેરના* *બ્લ્ડ ડોનર* ની *બ્લ્ડ ગ્રુપ* મુજબ  *Whats App Group* તૈયાર કરી રહી છે...
કે જેથી જરૂરિયાત ના સમય માં લોકોના કામ મા આવી શકીએ.
 માટે એ લોકો કે જેવો *મોરબી શહેરમાં વસતા* હોય અને *બ્લ્ડ ડોનેટ કરતા* હોય તેઓ ને તેમના *બ્લ્ડ ગ્રુપ* મુજબ નીચે આપેલ ગ્રુપ માં જોડાવા વિનંતી.
     આ ગ્રુપ *મનોરંજન* માટે નથી જેથી ગ્રુપ મા કોઈ પણ *બિનજરૂરી* પોસ્ટ કરી શકાશે નહિ.
માટે ફક્ત *સેવાભાવી* લોકો એ જ જોઈન કરવુ.

1) *A(+ve)*
https://chat.whatsapp.com/16EUrx820GQ8f7mWzAUFkF

2) *A(-ve)*
https://chat.whatsapp.com/Axrqa32cZ2VBxldRxBuyPu

3) *B(+ve)*
https://chat.whatsapp.com/70AzU3Y7VpC2QH5jEHAGvD

4) *B(-ve)*
https://chat.whatsapp.com/14S4241sHO46W7eMaaHu3d

5) *AB (+ve)*
https://chat.whatsapp.com/6hHDrnKpgJwCjwbx9zHF4R

6) *AB (-ve)*
https://chat.whatsapp.com/AAfM0wgRZOgLudo0bpqNoo

7) *O (+ve)*
https://chat.whatsapp.com/3gbf55WrdyCADZ0VQNSj1M

8) *O (-ve)*
https://chat.whatsapp.com/48ithfz47QbIABKfx6CaNX

માનસિક શાંતિ માટેના ઉપાયો

માનસિક શાંતિ માટે ના ઉપાયો :-
----------------------
✅ પારકી પંચાત કરશો નહી.
 ✅ તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો.
✅ કડવા ઘુટડા ગળી જજો.
✅ કદી જીવ બાળશો નહી.
✅ તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી.
✅ કોઈની ઈર્ષા કરશો નહી.
✅ તમે જ તમારી જાતને સુધારો.
✅ જે અનિવાર્ય હોય તે સહન કરી લો.
✅ તમારી ફરજ ચુકશો નહી.
✅ રોજ ધ્યાનમાં બેસો.
✅ સતત સત્કાર્યમાં પરોવાયેલા જ રહો. ✅ નિસ્વાર્થ સેવા કરો.
✅ સારા-નરસા નો વિવેક કરતાં શીખો. ✅ જરૂરિયાત ઘટાડો. ✅ કરવા યોગ્ય જ કામ કરો.
✅ ખંતપૂર્વક સદ્દગુણો કેળવો.
✅ હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનુ વાંચન કરો.
✅ માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહી.
✅ દલીલબાજી થી દૂર રહો.
✅ બધામાં ઈશ્વર દર્શન કરો.
✅ જીવનમાં આવતા દુખોને પણ ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો. ◦  🙏

Tuesday, 4 September 2018

વિવિઘ જ્ઞાતિઓની ખાસિયતોની રસપ્રદ વાતો

વિવિધ જ્ઞાતિઓની ખાસિયતોની રસપ્રદ વાતો

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિશિષ્ટતાઓ અને વૈવિધ્ય ધરાવતા અસંખ્ય પંથકો આવેલા છે. સૌરાષ્ટ્રના આ પંથકોમાં અનેક ભ્રમણશીલ જાતિઓએ જળ અને સ્થળ માર્ગેથી આવીને વસવાટ કર્યો છે. આ બધી પ્રજાની જ્ઞાતિઓ, અટકો, ખાનપાન, રીતરિવાજ, દેવી-દેવતાઓ, ધાર્મિક માન્યતાઓ, ઉત્સવો, સંગીત, વાદ્યો અને નૃત્યોમાં કેટકેટલું વૈવિધ્ય સાંપડે છે?

‘સૌરાષ્ટ્ર : સત્યમ્ શિવમ્ સુંદરમ્’ પુસ્તકમાં આપણા લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન ચારણ કવિ પીંગળશીભાઈ મેઘાણંદ ગઢવીએ તો ગીતમાં આહિર, ઓડ, આરબ, કાઠી, કાયસ્થ, કોળી, કણબી, કઠિયારા, કુંભાર, કલાલ, ખત્રી, ખાંટ, ખારવા, ખોજા, ખસિયા, ઘાંચી, ઘંટિયા, નાગર, ચારણ, સોની, સતવારા, સુતાર, સલાટ, સીદી, તરગાળા, તંબૂરિયા, મેર, મુમના, મોચી, મારગી, મદારી, ખરક, ખલાસ વગેરે એકસો ને સીત્તેર કોમોની નામાવલી ૨૮ પંક્તિના એક ગીતમાં આપી છે. સાથે સાથે એમણે આ બધી જ્ઞાતિઓ-કોમોની ખાસિયતો અને એમનું શું વખણાય છે તેની માહિતી બીજા એક ગીતમાં આપી છે. આજે વાચકોને વિવિધ જ્ઞાતિઓ, નગરો અને ગામોની કઈ કઈ ચીજો લોકજીવનમાં વખણાય છે તેની રસપ્રદ માહિતી આપવાનો ઉપક્રમ છે. સૌ પ્રથમ સ્વ. શ્રી પીંગળશીભાઈ ગઢવીએ ગીતમાં આપેલ જ્ઞાતિઓની વિશિષ્ટતાઓ પર ઊડતી નજર કરીએ :

બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત

વાણિયાનો વેપાર, પારસીની પ્રીત

નાગરની મુત્સદી વ્યાસની ભવાઈ

લોહાણાની હુંસાતુંસી,ભાટિયાની ભલાઈ.

આયરની રખાવટ ચારણની ચતુરાઈ

મેમણની ખેરાતી સૈયદની સચ્ચાઈ

કણબીની ખેતી, સંધીની ઉઘરાણી

પઠાણનું વ્યાજ ઘાંચીની ઘાણી.

મેરનો રોટલો પૂજારીનો થાળ

કોળીની કરકસર ભક્તોની માળ

વહીવંચાની બિરદાવળી ઢાઢીનાં વખાણ

ભાટની કવિતા માણભટ્ટની માણ.

મણિયારાની ચૂડલી વાંઝાનો વણોટ

ખવાસની ચાકરી ખત્રીનો રંગાટ

સીદીનો મસીરો કાગદીની શાઈ

ખોજાના ડાળિયા કંદોઈની મિઠાઈ

ચુંવાળિયાનું પગેરું વાઘેરની કરડાઈ

આડોડિયાની ઝડઝપટ તરકની તોછડાઈ

અબોટીનાં કીર્તન  બજાણિયાની ઠેક

સોમપુરાના મંદિરો ઘંટિયાની ખેપ

સરૈયાનો સુરમો સુતારનું ઘડતર

મોચીનાં પગરખાં કડિયાનું ચણતર

વોરાની નમ્રતા વાળંદનો જવાબ

પસાધતાનો ખુંખારો દરવાણીનો રૂવાબ

ખારવાનું વહાણવટું લોધીની જાળ

દરજીનો ટાંકો-ટેભો પ્રજાપતિનો ચોફાળ

નાડીઆનું ગાડાનારણ કાયસ્થની કલમ

વૈદ્યનું પડીકું ગંજેરીની ચલમ

રામાનંદીની આરતી મુલ્લાની બાંગ

ભોઈનું રાંધણું ભરવાડોની ડાંગ

સિપાઈનો સાફો ને નટડાનો દોર

કાશીના પંડિતો તીરથનો ગોર

વાળંદની હજામત ચામઠાની શાન

લુહારિયાની અટપટી ડફેરનું નિશાન

કબાડીની કુહાડી ભઈલનું તીર

શીખની ઉતાવળ ધૂળધોયાની ધીર

માધવિયાની કે’ણી ભોવાયાનો  ભાગ

ઢાઢીની રામલીલા ધૂતારાનો લાગ

મતવાનું મૈયારું રાંકાની રાબ

ભીખારીની ઝોળી, ને માળીની છાબ

નાથનો રાવણહથ્થો ભાંડના ગાલ

ચોરટાની શિયાળી તસ્કરનો ખ્યાલ

મલ્લની કુસ્તિ ને બહુરૂપીનો વેશ

જાદૂગરની ચાલાકી માલધારીનો નેસ

ભોપાનો ભભકો રબારીની પુંજ

ભરથરીનું ખપ્પર શેતાનની સૂઝ

પ્રશ્નોરાનું વૈદું નાઘોરીનો નાતો

સાધુનું સદાવ્રત કસાઈનો કાતો

લંઘાના ત્રાસાં તૂરીનું રવાજ

કામળિયાના કાંસિયા ડબગરનું પખાજ

રખેહરનો ઢોલ મીરની શરણાઈ

મારગીનો તંબૂરો ધોબીની ધોલાઈ

જંગમનો ટોકરો રાવળનું ડાક

વાદીની મોરલી બહારવટિયાની ધાક

લંઘીના રાજિયા યોગીની મોજ

જત્તીનો ત્યાગ ફિરંગીની ફોજ

વાંસફોડાના વાંસ હીજડાની તાળી

ગોકળીનો ગોફણિયો રાજૈયાની થાળી

સલાટની ઘંટી પીંજારાની તળાઈ

સંઘાડિયાનો ઢોલિયો મજૂરની કમાઈ

સંન્યાસીનું મુંડન જોગીની ધૂણી

ફકીરની કહુવા શરાફીની મૂડી.

લુહારની ધમણ ગાંધર્વનું ગાણું

જૈનોના અપવાસ સુરતીનું ખાણું

મેઘવાળની મજૂરી ઘાંચીની ધાર

દાડીઆ દાતરડી ખાણીયાનો ડાર

માજોઠીનું ગધેડું ચુનારનો ભઠ્ઠો

જતની સાંઢડી વણઝારાની પોઠયો

ઘેડિયાની ટીપણી પઢોરાના રાસ

કલાલનો દારૂ કઠિયારાનો કાંસ

થોરોની ઈંઢોણી ચમારનો કુંડ

સ્વામિનારાયણનો ચાંદલો અતિતનું ત્રિપુંડ

મુંડાનો વાંદર્યો દેવીપૂજકની વઢવેડ

વેરીઆની કરબત હીજરતની હેલ્ય.

વિવિધ વ્યક્તિઓનું શું વખણાય?

લોકોક્તિઓમાં સત રાજા હરિશ્ચંદ્રનું, ટેક મહારાણા પ્રતાપની. અભિમાન રાજા રાવણનું. ભાઈબંધી કૃષ્ણ સુદામાની, વરદાન રાજા દશરથનું. સેવા શ્રવણની, બળ ભીમનું. બાણ વિદ્યા અર્જુનની, પરાક્રમ હનુમાનનું. દાન કર્ણનું. રાજ રાજા રામનું. વેપાર વાણિયાનો.

નગરોનું શું શું વખણાય?

બરફી, ચૂનો ને પાપડી સુરતના,

સુતરફેણી, હલવાસણ અને ખીચડી ખંભાતના.

ભજિયા આણંદના. ઘી ઘોઘા, બન્ની (કચ્છ) અને જામખંભાળિયાનું.

કંકુ કુંભાર ને સૂડી પાટણના.

દોરી. દહીં ને પેંડા મથુરાના.

ઘી કાંટા ને ગુંદરપાક સોજિત્રાના.

સૂંઠ જામફળ, ગોટા ને ધોતલી ધોળકાના.

છીંદરી છાલ ને છીપા ખેડાની.

છીંકણી, છાસ ને કહાલાં વિરમગામના.

ગાય, ગોવાળ ને માંકડાં ગોકુળના.

બહેડાં, બૈરાં ને બળદ વિસનગરના.

કપાસ કચેરી ને કામદાર ભરુચના.

હાથી સાથી ને લાકડાં મલબારના.

મેવો સેવો ને મિઠાઈ કાબુલના.

બરફ બાબુ ને કાળીમાતા કલકત્તાના.

મરણ મુરતી ને મોક્ષ કાશીના.

જમણ સૂરતનાં, મરણ કાશીના.

કાચ કારીગર ને કેળવણી ચીનના.

કણબી, કાઠી ને લાઠી કાઢિયાવાડના.

મૂળા મગદળ ને બ્રાહ્મણ સિદ્ધપુરના.

જૂઠ જોડા ને રંગ જયપુરના.

અમીન વસોના. કંજુસ મારવાડના.

કણબી કડીના. કુંભાર પાટણના.

ખારવા ખંભાતના. ગરો સિધ્ધપુરના.

ગુરખા નેપાળના. ગોલા ખંભાતના.

ઘાંચી ગોધરાના. ઘાટી ડુંગરપુરના.

ચોબા મથુરાના. છીપા અમદાવાદના.

ઠગ દિલ્હીના. તરગાળા વિસનગર અને કડીના.

નવાબ લખનૌના. પંડિત કાશીના.

બહારવટિયા કાઠિયાવાડના. માલધારી કચ્છના.

લહેરીલાલા સુરતના. લુહારિયા ચિત્તોડના.

પંડિતો કાશ્મીરના. શીખ પંજાબના,

શૂરવીર રાજપૂતો મેવાડ-રાજસ્થાનના. સાક્ષરો નડિયાદના.

પાવૈયા પેટલાદના ભંવડા અંબાજીના. કવિઓ બંગાળના.

પટોળા પાટણના. સોનુ લંકાનું.

ઠુંમરા ( કેસરી રંગના પારા) હીગળાજના. કાવડય કાશીની.

કડલાં કાઠિયાવાડના. ડાબલા ડભોઈના.

પટારા ને સાંગામાંચી સૌરાષ્ટ્રના. ખરાદીકામના કસબી સંખેડાના.

જરી અને હીરાકામ સુરતના.

બાંધણી સૂડી કંકુ અને કાતર જામનગરના.

મરચું શેરથાનું. બાંધણી કચ્છ અને જેતપુરની.

અશ્વો કાઠિયાવાડના અને મારવાડના.

રમકડાં ખરાદી અને લાખકામ ઈડરના.

ઘઉં ભાલના. તુવેરદાળ વાસદની.

ગાંઠિયા ભાવનગરના. દેવડા (મિઠાઈ) પાટણના.

તુવેર અને તમાકુ ચરોતરના.

ભેંસ મહેસાણા, જાફરાબાદ અને બન્ની (કચ્છ)ની. ગાય ગિરની અને

માણાવદરની મોજડી,

જામનગરનો જોડો,

બગસરાનું મોળિયું

અને ભાવનગરનો તોડો.

આ બધાના ગુણગાન કહેવતો ઉક્તિઓ અને જોડકણામાં આજેય જોવા મળે છે. આ બધી આપણી સંસ્કૃતિની વિરાસત છે. મોંઘેરી મિરાત છે.

Sunday, 2 September 2018

प्रमुख साइट्स और उनके संस्थापक

प्रमुख साइट्स और उनके संस्थापक
------------ ----------------
1-गूगल(1998)-लैरी पेज व सर्जरी बिन
2-याहू(1994)-जैरियांग व डेविड  फिलो
3-फ़ेसबुक(2004)-मार्क जुकेरबर्ग
4-ट्विटर(2006)-जैक डोरसे डिक कोस्टोलो
5-यु ट्यूब(2005)-स्टेव चेन व चाड हुरले
6-इंटरनेट(1989)-टीम बार्नेस ली
7-हॉटमेल(1996)-सबीर भाटिया व जैक स्मिथ
8-अमेजन(1994)-जेफ बेजोस
9-रेडिफमेल(1995)-अजित बालकृष्णन
10-फ्लिपकार्ट(2007)-सचिन बंसल व डिक बिनि बंसल
11-विकिपीडिया(2001)-जिमी वेल्स व लैरी सेंगर
12-जस्ट डायल(1997)-B S S मणि
13-ईबे(1995)-पियरे मोराद ओमिदियार

વર્તમાનમાં જીવન મોજથી જીવો

😡😡😡😡
શાળા   ના  દિવસો  મા  કહેવામાં  આવતી   સૌથી  ખોટી  વાત........
🖋ભાઇ!  10 મું  ધોરણ  સારા  ટકા  એ  પાસ  થય  જા  પછી  મજા  જ  છે.
          *10 મુ ધોરણ પાસ  થય ગયા*!!!!!

પછી................
🖋ભાઇ  12 મું  ધોરણ  સારા ટકા  એ  પાસ  થય  જા  પછી  મજા  જ  છે.
           *12 મું  ધોરણ પાસ થય  ગયા*!!!!!!!!

પછી...........
🖋 ભાઇ  કોલેજ  ના  3  વર્ષ મા  સરખુ  ધ્યાન  દે  પછી  મજા  જ  છે.
              *કોલેજ  ના  3  વર્ષ  પુરા  થય  ગયા*!!!!!!

પછી...........
🖋ભાઇ  હવે  સારી  નોકરી  ગોતી  લે  પછી  મજા  જ  છે.
         *નોકરી  મડી  ગઇ*!!!!!!

પછી.........
🖋ભાઇ  એમા  થોડો  અનુભવ   મેળવી   લે  પછી  જીવન  ભર  મજા  જ  રેવાની.
            *અનુભવ  મેળવી  લીધો, આપણે  હોશીયાર  પણ  થઈ  ગયા*!!!!!!

પછી.........
🖋ભાઈ  હવે,  રીટાયર થઈ  જા  પછી  ક્યા  કાઈ  કામ  છે? મજા  જ  રેવાની
            *રીટાયર  થઈ  ગયા*

પછી..........
🖋 *ઓ  હો,  હે  ભગવાન! બીચારા  ની  ઉમર  તો  જોવ  હવે  આ  શુ  મજા  કરવાનો*???????

       *😡આપણે  આખી  જિંદગી  ટેન્શન  મા  અને  પૈસા  કમાવવામા  કાઢી  નાખીએ!!!!!!!*

 
    મિત્રો  પૈસો  જીવન  નથી!

*સત્ય  વચન*

📝
       
         *મિત્રો   જીવન  મા  મજા  કોઈ  દિવસ  આવવાની  જ  નથી.........*

*કોણ  જાણે  છે,  ભવિષ્યમાં  શુ  થશે!!!!!!!*

  માટે  જીવન નો એક-એક
દિવસ આનંદમાં વિતાવો 

*ભુતકાળમાં  થયેલી  ભુલો  ને  ભુલી  જાવ......*
*ભવિષ્યની  ચિંતા  ના  કરો......*

*વર્તમાન  મા  જીવન  મોજ  થી  જીવો.....*

Saturday, 1 September 2018

શ્રીકૃષ્ણ ભગવાનનું જીવન દર્શન

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :*

🧘🏻‍♂ શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ

🧘🏻‍♂ જન્મદિવસ - ૨૦/૨૧ -૦૭ ઈસવીસન પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર

🧘🏻‍♂ તિથી - વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )

🧘🏻‍♂ નક્ષત્ર સમય - રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી

🧘🏻‍♂ રાશી-લગ્ન - વૃષભ રાશી

🧘🏻‍♂ જન્મ સ્થળ - રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો જીલ્લો મથુરા ઉત્તર પ્રદેશ

🧘🏻‍♂ વંશ - કુળ = ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર

🧘🏻‍♂ યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર

🧘🏻‍♂વર્ષ - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪માસ્ અને ૨૨મ દિવસે

🧘🏻‍♂ માતા - દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજ ની પુત્રી જેને કંસ એ પોતાની બહેન માની હતી

🧘🏻‍♂ પિતા - વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી ]

🧘🏻‍♂ પાલક માતા-પિતા - મુક્તિ દેવી નો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ

🧘🏻‍♂ મોટા ભાઈ - વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી

🧘🏻‍♂ બહેન - સુભદ્રા

🧘🏻‍♂ ફોઈ - વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી

🧘🏻‍♂મામા - કાલનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ

🧘🏻‍♂ બાળસખા - સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા

🧘🏻‍♂ અંગત મિત્ર - અર્જુન

🧘🏻‍♂ પ્રિય સખી - દ્રૌપદી

🧘🏻‍♂પ્રિય પ્રેમિકા - સાક્ષાતભક્તિ નો અવતાર રાધા

🧘🏻‍♂ પ્રિય પાર્ષદ - સુનંદ

🧘🏻‍♂ પ્રિય સારથી - દારુક

🧘🏻‍♂ રથનું નામ - નંદી ઘોષ જેની સાથે શૈબ્ય , મેઘ્પુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા

🧘🏻‍♂ રથ ઉપરના ધ્વજ - ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ

🧘🏻‍♂રથ ના રક્ષક - નૃસિંહ ભગવાન , મહાવીર હનુમાન

🧘🏻‍♂ ગુરુ અને ગુરુકુળ - સાંદીપની ઋષિ , જ્ઞ્ગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું

🧘🏻‍♂ પ્રિય રમત - ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મ્તુંક્ડીઓ ફોડવી , રાસલીલા

🧘🏻‍♂ પ્રિય સ્થળ - ગોકુળ, વૃંદાવન , વ્રજ , દ્વારકા

🧘🏻‍♂પ્રિય વૃક્ષ - કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ

🧘🏻‍♂ પ્રિય શોખ - વાંસળી વગાડવી , ગાયો ચરાવવી

🧘🏻‍♂ પ્રિય વાનગી - તાંદુલ , દૂધ દહીં છાશ માખણ

🧘🏻‍♂ પ્રિય પ્રાણી - ગાય , ઘોડા

🧘🏻‍♂પ્રિય ગીત - શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ

🧘🏻‍♂ પ્રિય ફળ - હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી

🧘🏻‍♂ પ્રિય હથીયાર - સુદર્શન ચક્ર

🧘🏻‍♂ પ્રિય સભામંડપ - સુધર્મા

🧘🏻‍♂ પ્રિય પીંછુ - મોરપિચ્છ

🧘🏻‍♂ પ્રિય પુષ્પ - કમળ અને કાંચનાર

🧘🏻‍♂ પ્રિય ઋતુ - વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય

🧘🏻‍♂ પ્રિય પટરાણી - રુક્ષ્મણીજી

🧘🏻‍♂ પ્રિય મુદ્રા - વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રેહવું

🧘🏻‍♂ ઓળખ ચિહ્ન - ભ્રુગુરુશીએ છાતીમાં લાત મારી તે શ્રીવ્ત્સનું ચિહ્ન

🧘🏻‍♂ વિજય ચિહ્ન - પંચજન્ય શંખનો નાદ

🧘🏻‍♂ મૂળ સ્વરૂપ - શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન

🧘🏻‍♂ આયુધો - સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ

🧘🏻‍♂ બાળ પરાક્રમ - કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા

🧘🏻‍♂ પટરાણીઓ - રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી

🧘🏻‍♂ ૧૨ ગુપ્ત શક્તિઓ - કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી

🧘🏻‍♂ શ્રી કૃષ્ણનો અર્થ - સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ , વિષ્ણુ ભગવાન નો આઠમો અવતાર

🧘🏻‍♂ દર્શન આપ્યા - જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબવત

🧘🏻‍♂ ચક્ર થી વધ - શિશુપાલ , બાણાસુર , શત્ધ્નવા , ઇન્દ્ર , દુર્વાસા, રાહુ

🧘🏻‍♂ પ્રિય "ગ" - ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા

🧘🏻‍♂ પ્રસિદ્ધ નામ - કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન

🧘🏻‍♂ ચાર યોગ
૧) ગોકુળમાં ભક્તિ
૨) મથુરામાં શક્તિ
૩) કુરુક્ષેત્ર માં જ્ઞાન
૪) દ્વારિકા માં કર્મ યોગ

🧘🏻‍♂ વિશેષતા - જીવન માં ક્યારેય રડ્યા નથી

🧘🏻‍♂ કોની રક્ષા કરી - દ્રૌપદી ચીર પૂર્યા , સુદામાની ગરીબી પૂરી કરી , ગજેન્દ્ર મોક્ષ , મહાભારત ના યુદ્ધ માં પાંડવો ની , ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી ,નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા

🧘🏻‍♂ પ્રસિદ્ધ તીર્થધામ - ગોકુળ, મથુરા, વૃંદાવન , વ્રજ દ્વારકા , ડાકોર , શામળાજી , શીનાથી , બેટ દ્વારિકા , સોમનાથ, ભાલકાતીર્થ , પ્રભાસ પાટણ, જગન્નાથ પૂરી , અમદાવાદ નું જગન્નાથ મંદિર , તમામ ઇસ્કોન મેં બીપીએસ મંદિરો, સંદીપની આશ્રમ

🧘🏻‍♂ મુખ્ય તહેવાર - જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતાજયંતિ , ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા

🧘🏻‍♂ ધર્મ ગ્રંથ ને સાહિત્ય - શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો

🧘🏻‍♂ શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો - નટખટ બાળ કનિયો , માખણ ચોર કનૈયો , વિગેરે

🧘🏻‍♂ શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય - શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે

🧘🏻‍♂ સખા સખી ભક્ત જન - સુદામા ,ઋષભ , કુંભનદાસ , વિશાલ અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, સ્ન્ધાયાવ્લે અને વિદુર

🧘🏻‍♂ શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ - સવારે - ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળ રાગ
બપોરે - બીલાવ્ત , તોડી , સારંગ, ધન શ્રી આશાવરી ,

🧘🏻‍♂ આરતી ની વિશિષ્ટતા
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી

🧘🏻‍♂ પહેરવેશ - માથા પર મોર પીછ , કાન પર કુંડળ
ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું

🧘🏻‍♂ કોનો કોનો વધ કર્યો ?- પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે

🧘🏻‍♂ શ્રેષ્ઠ મંત્ર - ઓહ્મ નમો ભગવતે વાસુદેવાય
શ્રી કૃષ્ણ: શરણંમમ

🧘🏻‍♂ જીવન માં ૮ અંક નું મહત્વ
દેવકી નું આઠમું સંતાન - શ્રીકૃષ્ણભગવાન નો આઠમો અવતાર
કુલ ૮ પટરાણીઓ
શ્વાન વદ ૮ નો જન્મ
જુદા જુદા ૮ અષ્ટક
કુલ ૮સિદ્ધિ ના દાતા
શ્રેષ્ઠ મંત્ર શ્રીકૃષ્ણ શરણંમમ

🧘🏻‍♂ અવતારના ૧૨ કારણો
ધર્મની સ્થાપના
કૃષિ કર્મ
પૃથ્વી ની રસાળતા
જીવો નું કલ્યાણ
યજ્ઞ કર્મ
યોગ નો પ્રચાર
સત્કર્મ
અસુરોનો નાશ
ભક્તિ નો પ્રચાર
સ્જ્નનો ની રક્ષા
ત્યાગ ની ભાવના

🧘🏻‍♂ ૧૧ બોધ પરેમ
માતૃ પ્રેમ
પિતૃ પ્રેમ ,
મિત્ર પ્રેમ
કર્મ
જ્ઞાન
ભક્તિ
ગ્રામો ધાર
ફરજ પાલન
સ્ત્રી દાક્ષનીય
રાજ નીતિ
કૂટ નીતિ
યોગ -સ્વાસ્થ્ય
જેવા સાથે તેવા
અન્યાય નો પ્રતિકાર
દુષ્ટો નો સંહાર

🧘🏻‍♂ ૧૧ ના આંક નું મહત્વ
અવતાર લેવા ના ૧૧ કારણો
ભગવદ ગીતાનો ઉપદેશ માગશર વદ ૧૧
યાદવો ની વસ્તી ૫૬ કરોડ હતી
શ્રેષ્ટ ઉપવાસ અગિયારસ નો
રાશી ૧૧મિ
અર્જુન ને વિરાટદર્શન દેખાડ્યું તે ૧૧મો અધ્ય્યાય
મથુરા છોડ્યું ત્યરે ઉંમર ૧૧વર્ષ

🧘🏻‍♂ મૃત્યુના કારણો - ગાંધારી નો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , વાલિકા વધ નું કારણ

🧘🏻‍♂ દેહ ત્યાગ નું સ્થળ - સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો જુનાગઢ , ગુજરાત હિરણ્ય નદી ના , કપિલા નદી સરસ્વતી નદી ના સંગમ સ્થાને પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાળી નનો અવતાર પારધીના બાણ થી

🧘🏻‍♂ અવસાન ની વિગત
મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્ર વાર
મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તારીખ ૧૮-૦૨-૩૧૦૨ શુક્રવાર બપોરના ૨ક્લાક્ ૭મિનિત્ ૩૦સેકન્ડ

રુદ્ર અવતાર શિવ

રુદ્ર અવતાર

શંભુ
        શાસ્ત્રો પ્રમાણે આ રુદ્ર રૂપ સાક્ષાત બ્રહ્મ છે. આ રૂપમાં જ તે જગતની રચના, પાલન અને સંહાર કરે
        છે.
        ******
        પિનાકી
        જ્ઞાન શક્તિ રૂપી ચાર વેદોના સ્વરૂપ માનવામાં આવતા પિનાકી રુદ્ર દુઃખોનો અંત કરે છે.
        ******
        ગિરિશ
        કૈલાશવાસી હોવાથી રુદ્રનું ત્રીજી રૂપ ગિરીશ કહેવામાં આવે છે. આ રૂપમાં રુદ્ર સુખ અને આંનદ
        આપનારું છે.
        ******
        સ્થાણુ
        સમાધી, તપ અને આત્મલીન હોવાથી રુદ્રનો ચોથો અવતાર સ્થાણુ કહેવામાં આવે છે. આ રૂપમાં પાર્વતી
        શક્તિ ડાબા ભાગમાં વિરાજિત હોય છે. ભર્ગઃ- ભગવાન રુદ્રનું આરૂપ ખૂબ જ તેજોમયી છે. આ રૂપ રુદ્ર
        દરેક ભય અને પીડાનો નાશ કરનાર હોય છે.
        ******
        ભવ
        રુદ્રનો ભવ રૂપી જ્ઞાન બળ, યોગ બળ અને ભગવત પ્રેમના રૂપમાં સુખ આપનાર માનવામાં આવે છે.
        ******
        સદાશીવ
        રુદ્રનું આ સ્વરૂપ નિરાકાર બ્રહ્મનું સાકાર રૂપ માનવામાં આવે છે. જે બધા વૈભવ, સુખ અને આનંદ
        આપનાર હોય છે.
        ******
        શિવ
        આ રૂદ્ર રૂપ અંતહીન સુખ આપનાર અર્થાત્ કલ્યાણ કરનારું માનવામાં આવે છે. મોક્ષ પ્રાપ્તિ માટે શિવ
        આરાધના મહત્વપૂર્ણ હોય છે.
        ******
        હર
        આ રૂપમાં નાગ ધારણ કરનાર રુદ્ર શારીરિક, માનસિક અને સાંસારિક દુઃખોને હરી લે છે. નાગ રૂપી કાળ
        ઉપર આનું નિયંત્રણ હોય છે.
        ******
        શર્વ
        કાળને પણ કાબૂમાં રાખનાર આ રુદ્ર રૂપ શર્વ કહેવામાં આવે છે.
        ******
        કપાલી
        કપાલ રાખવાને લીધે રદ્રનું આ રૂપ કપાલી કહેવામાં આવે છે. આ રૂપમાં જ દક્ષનો દંભ નષ્ટ કર્યો.
        પરંતુ પ્રાણીમાત્ર માટે આ રુદ્રનું જ રૂપ સમસ્ત સુખ આપનાર માનવામાં આવે છે.

એક બોધ કથા

*"કાચની બરણી ને બે કપ ચા"*

*એક બોધ કથા :*

જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય.... બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગવા લાગે.....
ત્યારે આ બોધકથા *"કાચની બરણી ને બે કપ ચા"* ચોક્કસ યાદ આવવી જોઈએ....!!!

દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના છે....!!!

એમણે પોતાની સાથે લાવેલી એક મોટી કાચની બરણી (જાર) ટેબલ પર રાખી એમાં ટેબલ ટેનીસના દડા ભરવા લાગ્યા અને જ્યાં સુધી એમાં એકપણ દડો સમાવાની જગ્યા ન રહી ત્યાં સુધી ભરતા રહ્યા....!!!

પછી એમણે વિદ્યાર્થીઓને પૂછ્યું, "શું આ બરણી ભરાઈ ગઈ છે..?!?"

"હા" નો  અવાજ આવ્યો....

પછી સાહેબે નાના-નાના કાંકરા એમાં ભરવા માંડ્યા, ધીરે-ધીરે બરણી હલાવી તો ઘણાખરા કાંકરા એમાં જ્યાં-જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં-ત્યાં સમાઈ ગયા.

ફરી એક વાર સાહેબે પૂછ્યું, "શું હવે આ બરણી ભરાઈ ગઈ છે....?!?"

વિદ્યાર્થીઓએ એકવાર ફરીથી "હા" કહ્યું....

હવે સાહેબે રેતીની થેલીમાંથી ધીરે-ધીરે તે બરણીમાં રેતી ભરવાનું શરૂ કર્યુ, રેતી પણ બરણીમાં જ્યાં સમાઈ શકતી હતી ત્યાં સમાઈ ગઈ... એ જોઈ વિદ્યાર્થીઓ પોતાના બંને જવાબ પર હસવા માંડ્યા....

ફરી સાહેબે પૂછ્યું, "કેમ.. ? હવે તો આ બરણી પૂરી ભરાઈ ગઈ છે ને..?!?"

"હા... હવે તો પૂરી ભરાઈ ગઈ..!!!" બધા વિદ્યાર્થીઓએ એક સ્વરમાં કહ્યું.....

હવે સાહેબે ટેબલ નીચેથી ચાના ભરેલા બે કપ બરણીમાં ઠાલવ્યા, ને ચા પણ બરણીમાં રહેલી રેતીમાં શોષાઈ ગઈ... એ જોઈ વિદ્યાર્થીઓ તો સ્તબ્ધ થઈ ગયા....!!!

હવે સાહેબે ગંભીર અવાજમાં સમજાવાનું શરુ કર્યું....

"આ કાચની બરણીને તમે તમારું જીવન સમજો....

ટેબલ ટેનીસના દડા સૌથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે ભગવાન, પરિવાર, માતા-પિતા, દીકરા-દીકરી, મિત્રો, અને સ્વાસ્થ્ય...!!!

નાના-નાના કાંકરા  એટલે કે તમારી નોકરી-વ્યવસાય, ગાડી, મોટું ઘર, શોખ વગેરે....

અને રેતી એટલે કે નાની નાની બેકારની વાતો, મતભેદો, ને  ઝગડા...!!!

જો તમે તમારી જીવનરૂપી બરણીમાં સર્વપ્રથમ રેતી ભરી હોત તો તેમાં ટેબલ ટેનીસના દડા ને નાના-નાના કાંકરા ભરવાની જગ્યા જ ન રહેત... ને જો નાના-નાના કાંકરા ભર્યા હોત તો દડા ન ભરી શક્યા હોત, રેતી તો જરૂર ભરી શકતા....!!!

બસ, આજ વાત આપણા જીવન પર લાગુ પડે છે....
જો તમે નાની-નાની વાતોને વ્યર્થના મતભેદ કે ઝગડામાં પડ્યા રહો ને તમારી શક્તિ એમાં નષ્ટ કરશો તો તમારી પાસે મોટી-મોટી અને જીવન જરૂરીયાત અથવા તમારી ઇચ્છિત વસ્તુ કે વાતો માટે સમય ફાળવી જ ન શકો....

તમારા મનના સુખ માટે શું જરૂરી છે તે તમારે નક્કી કરવાનું છે.... ટેબલ ટેનીસના દડાની ફિકર કરો, એ જ મહત્વપૂર્ણ છે....
પહેલા નક્કી કરી લો કે શું જરૂરી છે... ? બાકી બધી તો રેતી જ છે....!!!

વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા ને અચાનક એકે પૂછ્યું, "પણ સાહેબ.... તમે એક વાત તો કહી જ નહિ કે " ચાના ભરેલા બે કપ" શું છે ?"

સાહેબ હસ્યા અને કહ્યું, "હું એ જ વિચારું છું કે હજી સુધી કોઈએ આ વાત કેમ ના પછી...?!?"

"એનો જવાબ એ છે કે,
 *જીવન આપણને કેટલું પણ પરિપૂર્ણ અને સંતુષ્ટ લાગે, પણ આપણા ખાસ મિત્ર સાથે "બે કપ ચા" પીવાની જગ્યા હંમેશા હોવી જોઈએ."*
☕ ☕

જીવનલક્ષી વિચારો



1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે.

2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે..... કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે...

3. ભૂખ તો ... સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.

4. ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવાં. જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવુ પડે..

5. તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?

6. ગામમાં લીમડા ઘટતા જાય છે,અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
હોઠો પરથી 'સુગર' ઘટી છે , ત્યારેતો લોહીમાં વધી છે...!!

7. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં.પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.

8. "ઘર નાનું હોય કે મોટું" પણ જો મીઠાશ ન હોય તો... માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..

9. લાગણીઓ જ થકવી જાય છે,બાકી માણસ તો બહુ મજબુત હોય છે..

10. પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી દોસ્તી છે દોસ્તો. ત્યારે તો રાધા રડે છે કૃષ્ણ માટે,અને કૃષ્ણ રડે છે સુદામા માટે.

11. પરિસ્થિતિ આપણને સાચવી લે
તે આપણું નસીબ, પરિસ્થિતિને
આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

12. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઇ નીચે ઊતરી જાય ?..

13. આ દુનીયા ની સૌથી સુંદર જોડી : "હાસ્ય" અને "આંસુ"... આ બંનેનુ સાથે આવવુ અશક્ય છે.... પરંતુ સાથે આવે એ સમય સહુ થી ખુબસુરત હોય છે...

14. આજકાલ કોઇ નેએલાર્મ નથી જગાડતુ સાહેબ... હર કોઇને તેની જવાબદારીઓ જ જગાડે છે....

15. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

16. પાંપણો પર જો પાળ બાંધી હોતને સાહેબ , તો....આ આંખો સાતેય દરિયાની માલિક હોત..

17. અફવા એ એવું ઝડપી ગતીવાળું પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા'
લાગતો નથી.

18. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે
અને શિવલિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે...

સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સ્થિતિનું થાય છે.

19. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

20. દુનિયાની સાચી હકીકત: જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..

21. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારેય સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

22. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો....

23. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે

24. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!

25. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

26. કોઇને ' સારા ' લાગશો, કોઈને ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે,
તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

27. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

28. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ.તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના
ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..

👌👌👌👌👌👌👌

Thursday, 23 August 2018

હિમાલય પર્વતનું નામ 'એવરેસ્ટ' કઈ રીતે પડ્યું?


·         નોલેજ ઝોન : હિમાલય પર્વતનું નામ એવરેસ્ટકઈ રીતે પડયું?


હિમાલયની ટોચને એવરેસ્ટ કેમ કહેવાય છે એ જાણો છો? આજથી લગભગ ૧૯૦ વર્ષ પહેલાં લંડનના જાણીતા સાહસવીર, ગણિતશાસ્ત્રી અને નકશા-નિષ્ણાત સર જ્યોર્જ એવરેસ્ટને ભારતનાં વિશાળ જંગલો, જમીનો, નદી-નાળાં, ખીણ અને પહાડોના નકશા અને એની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈ માપવાનું મુશ્કેલીભર્યું કામ સોંપવામાં આવ્યું. સતત કેટલાંય વર્ષોની મહેનત પછી એ વિશાળ પહાડની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપવામાં આવી ત્યારે ખબર પડી કે એ પહાડની ટોચ તો દુનિયામાં સહુથી ઊંચામાં ઊંચી છે. ત્યારે એ પહાડની ટોચનું કોઈ જ નામનિશાન નહોતું. છતાંય આખું વર્ષ સતત બરફથી ઢંકાયેલા રહેવાના કારણે એને હિમ-આલય એટલે કે હિમાલય નામ આપી દેવામાં આવ્યું.
૧૮૪૩ની સાલમાં સર જ્યોર્જ એવરેસ્ટ ભારતથી ઇંગ્લેન્ડ પાછા ગયા ત્યારે રોયલ જ્યોગ્રાફિકલ સોસાયટી ઓફ ઇંગ્લેન્ડના પ્રમુખ તરીકે તેમની વરણી થયા પછી અંગ્રેજ સરકારે એમનું સન્માન કર્યું હતું અને એમના નામ એવરેસ્ટપરથી હિમાલય પહાડની એ સહુથી ઊંચી ટોચનું નામ એવરેસ્ટ રાખી દીધું અને ત્યારથી દુનિયાના એ સહુથી ઊંચા પહાડની ટોચનું નામ એવરેસ્ટ પડી ગયું.