બ્રાહ્મણના પ્રકાર વિષે જાણો
૧ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ ૨ ઔદિચ્ય ટોલક
બ્રાહ્મણ
૩ શ્રીમાળી બ્રાહ્મણ ૪ ભાગડ બ્રાહ્મણ
૫ સીધ બ્રાહ્મણ ૬ ત્રીવેદી ચ્હોડા બ્રાહ્મણ
૭ ચતુર્વેદ બ્રાહ્મણ ૮ મલ્લ મ્હોડ બ્રાહ્મણ
૯ ઇગ્યાર્ષણા બ્રાહ્મણ ૧૦ ધેનોજા પોદડ બ્રાહ્મણ
૧૧ ખડાયતે બ્રાહ્મણ ૧૨ બાજએડાવાલ બ્રાહ્મણ
૧૩ ભીતર ખેડાવાલ બ્રાહ્મણ ૧૪ ઝારીલા બ્રાહ્મણ
૧૫ અંતવેદી બ્રાહ્મણ ૧૬ જાંબુ બ્રાહ્મણ
૧૭ વાયડા બ્રાહ્મણ ૧૮ કંડોલ બ્રાહ્મણ
૧૯ ગાલવ બ્રાહ્મણ ૨૦ પ્રાગ્વાડસાટે બ્રાહ્મણ
૨૧ ઉનેવાલ બ્રાહ્મણ ૨૨ ગીરનીરે બ્રાહ્મણ
૨૩ ગુગ્ગુલ બ્રાહ્મણ ૨૪ શ્રીગોડ જુને બ્રાહ્મણ
૨૫ શ્રીગોડ નવે બ્રાહ્મણ ૨૬ મેડતવાલ બ્રાહ્મણ
૨૭ ઓદુબર બ્રાહ્મણ ૨૮ કાપીત્ય બ્રાહ્મણ
૨૯ વટમુલ બ્રાહ્મણ ૩૦ સગાલવાટ બ્રાહ્મણ
૩૧ પાલ બ્રાહ્મણ ૩૨ સોતાલે બ્રાહ્મણ
૩૩ શીર પતન બ્રાહ્મણ ૩૪ કર્ણાટક બ્રાહ્મણ
૩૫ છ પ્રકારના તેલંગ બ્રાહ્મણ ૩૬
નીયોગી બ્રાહ્મણ
૩૭ પંદર પ્રકારના દ્રવિડ બ્રાહ્મણ ૩૮ ત્રીગોગ
બ્રાહ્મણ
૩૯ દશગોગ બ્રાહ્મણ ૪૦ દ્રાત્રીશદ ગ્રામ બ્રાહ્મણ
૪૧ પાતીત્ય ગ્રામ બ્રાહ્મણ ૪૨ મીથુન હાર
બ્રાહ્મણ
૪૩ કેરલ બ્રાહ્મણ ૪૪ તુલવ બ્રાહ્મણ
૪૫ નૈબુર બ્રાહ્મણ ૪૬ હૈવ બ્રાહ્મણ
૪૭ ટોબરાદ્રી બ્રાહ્મણ ૪૮ કદાવ બ્રાહ્મણ
૪૯ કોઢવ બ્રાહ્મણ ૫૦ શીવલ્લી બ્રાહ્મણ
૫૧ દીશાવલ બ્રાહ્મણ ૫૨ ભટ મેવાડે બ્રાહ્મણ
૫૩ ત્રવાડી મેવાડે બ્રાહ્મણ ૫૪ ચોરાશી મેવાડે
બ્રાહ્મણ
૫૫ નાગરબ્રાહ્મણ છ પ્રકારના વડનગરમાં ઉત્પન્ન
૫૬ થયાતે વડનગરા બ્રાહ્મણ
૫૭ વીસનગરા બ્રાહ્મણ ૫૮ સાઢોદરા બ્રાહ્મણ
૫૯ ચીત્રોડ નાગર બ્રાહ્મણ ૬૦ ભારડ નાગર
બ્રાહ્મણ
૬૧ પ્રનોરે નાગર બ્રાહ્મણ ૬૨ ગોડ બ્રાહ્મણ
૬૩ ગંગપુત્ર ગોડ બ્રાહ્મણ ૬૪ હર્યાણા ગોડ બ્રાહ્મણ
૬૫ માવલી ગોડ બ્રાહ્મણ ૬૬ વશિષ્ઠ ગોડ બ્રાહ્મણ/
td>
૬૭ સૌરભ ગોડ બ્રાહ્મણ ૬૮ દાલભ્ય ગોડ બ્રાહ્મણ
૬૯ મુખસેન ગોડ બ્રાહ્મણ ૭૦ ભટ્ટનાગર બ્રાહ્મણ
૭૧ સુર્યધ્વજ ગોડ બ્રાહ્મણ ૭૨ મથુરાકે ચૌલે બ્રાહ્મણ
૭૩ વાલ્મીકી સંપ્રદાયી બ્રાહ્મણ ૭૪ રાયકવાલ
બ્રાહ્મણ
૭૫ ગૌમીત્ર બ્રાહ્મણ ૭૬ દાયમા બ્રાહ્મણ
૭૭ સારસ્વત બ્રાહ્મણ ૭૮ ચીત્રગોડ બ્રાહ્મણ
૭૯ કપીલ બ્રાહ્મણ ૮૦ તવાજીયે બ્રાહ્મણ
૮૧ ખેટુવે બ્રાહ્મણ ૮૨ નારદી બ્રાહ્મણ
૮૩ ચંદ્રેસર બ્રાહ્મણ ૮૪ બલાદરે બ્રાહ્મણ
૮૫ ગયાવાલ બ્રાહ્મણ ૮૬ ઓડીયે બ્રાહ્મણ
૮૭ આભીર બ્રાહ્મણ ૮૮ પલ્લીવાસ બ્રાહ્મણ
૮૯ લેટવાસ બ્રાહ્મણ ૯૦ સનોડીયા બ્રાહ્મણ
૯૧ પરાશર બ્રાહ્મણ ૯૨ કાન્ચકુબ્જ બ્રાહ્મણ
૯૩ સોમપુરા બ્રાહ્મણ ૯૪ કોલોદશીદ બ્રાહ્મણ
૯૫ નાદીયો બ્રાહ્મણ ૯૬ ભારતી બ્રાહ્મણ
૯૭ પુષ્કર બ્રાહ્મણ ૯૮ ગરુડવાલીયા બ્રાહ્મણ
૯૯ ભાર્ગવ બ્રાહ્મણ ૧૦૦ નાર્મદીય બ્રાહ્મણ
૧૦૧ નંદવાલ બ્રાહ્મણ ૧૦૨ મૈથીલ બ્રાહ્મણ
૧૦૩ મૈત્રીયણી બ્રાહ્મણ ૧૦૪ અભીલ્લ બ્રાહ્મણ
૧૦૫ માધ્યાદીનીયા બ્રાહ્મણ ૧૦૬
ચોતાલા બ્રાહ્મણ
૧૦૭ ગુજ્જર સંપ્રદાય બ્રાહ્મણ ૧૦૮ મ્હોડ બ્રાહ્મણ
=============================================
========
Tuesday, 6 January 2015
Brahmanna prakar
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment