*ખાધેલા ભોજન ને આપણું પાચનતંત્ર 24 કલાક ની પહેલાં જ બહાર કાઢી નાખે છે....... અન્યથા જીવ માટે ખતરનાક*
*પીધેલા પ્રવાહી પદાર્થ ને 4 કલાક ની પહેલાં જ બહાર કાઢી નાખે છે ..... અન્યથા જીવન માટે ખતરનાક*
*શ્ર્વાસ દ્વારા લીધેલ હવા પણ તરતજ બહાર કાઢી નાખે છે.... અટકી જાય તો જીવન માટે ખતરનાક.....*
*તો પછી અન્યે સંભળાવેલ કટુ વચન, વિચાર, વર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ......*
*... સારાંશ એજ કે છોડતા શીખો... ....*
*અન્યથા આ જીવન માટે તો ખતરનાક બની જ શકે પરંતુ .... ભવોભવ પીછો છોડતા નથી તેથી પોતાના આત્મા ને સલામત રાખવા મન ની ગાંઠ " છોડતા " શીખો .....*

No comments:
Post a Comment