😡😡😡😡
શાળા ના દિવસો મા કહેવામાં આવતી સૌથી ખોટી વાત........
🖋ભાઇ! 10 મું ધોરણ સારા ટકા એ પાસ થય જા પછી મજા જ છે.
*10 મુ ધોરણ પાસ થય ગયા*!!!!!
પછી................
🖋ભાઇ 12 મું ધોરણ સારા ટકા એ પાસ થય જા પછી મજા જ છે.
*12 મું ધોરણ પાસ થય ગયા*!!!!!!!!
પછી...........
🖋 ભાઇ કોલેજ ના 3 વર્ષ મા સરખુ ધ્યાન દે પછી મજા જ છે.
*કોલેજ ના 3 વર્ષ પુરા થય ગયા*!!!!!!
પછી...........
🖋ભાઇ હવે સારી નોકરી ગોતી લે પછી મજા જ છે.
*નોકરી મડી ગઇ*!!!!!!
પછી.........
🖋ભાઇ એમા થોડો અનુભવ મેળવી લે પછી જીવન ભર મજા જ રેવાની.
*અનુભવ મેળવી લીધો, આપણે હોશીયાર પણ થઈ ગયા*!!!!!!
પછી.........
🖋ભાઈ હવે, રીટાયર થઈ જા પછી ક્યા કાઈ કામ છે? મજા જ રેવાની
*રીટાયર થઈ ગયા*
પછી..........
🖋 *ઓ હો, હે ભગવાન! બીચારા ની ઉમર તો જોવ હવે આ શુ મજા કરવાનો*???????
*😡આપણે આખી જિંદગી ટેન્શન મા અને પૈસા કમાવવામા કાઢી નાખીએ!!!!!!!*
મિત્રો પૈસો જીવન નથી!
*સત્ય વચન*
📝
*મિત્રો જીવન મા મજા કોઈ દિવસ આવવાની જ નથી.........*
*કોણ જાણે છે, ભવિષ્યમાં શુ થશે!!!!!!!*
માટે જીવન નો એક-એક
દિવસ આનંદમાં વિતાવો
*ભુતકાળમાં થયેલી ભુલો ને ભુલી જાવ......*
*ભવિષ્યની ચિંતા ના કરો......*
*વર્તમાન મા જીવન મોજ થી જીવો.....*

No comments:
Post a Comment